Book Title: Jiva Tattvanu Parigyan
Author(s): Sunandaben Vohra
Publisher: Somchand D Shah
View full book text
________________
( પાઠ : ૮
૬. ક્રોધ
૪ પાપત પાપ-અશુભતત્ત્વ છે. અશુભબંધથી થતો પાપનો બંધ અને ઉદય. પાપ કર્મના ઉદયથી જીવ સંસારના અનેક પ્રકારના દુ:ખ ભોગવો છે. ચારે ગતિમાં ભમે છે. ધર્મ કે સુખ પામતો નથી. જીવને દુ:ખ આપનારા આ પાપ અઢાર પ્રકારના છે. જેને અઢાર પાપ સ્થાનક કહેવામાં આવે છે. તેનું રૂદ્ર રૂપ જાણી તેનાથી દૂર રહેવું
છે અઢાર પાપસ્થાનક - પાપને રહેવાના સ્થાનો ૧. હિંસા
કોઇપણ જીવના પ્રાણનો ઘાત કરવો, દુ:ખ
આપવું, રાગાદિભાવ તે ભાવ હિંસા છે. ૨. અસત્ય છે. થોડા સુખ કે લોભ ખાતર અસત્ય વચન બોલવાં. ૩. ચોરી એ માલિકને પૂછ્યા વગર કોઈ પણ વસ્તુ લઈ લેવી. ૪. મૈથુન જ વિષય વાસનાનું - કામનું સેવન કરવું. ૫. પરિગ્રહ એ સાંસરિક સચિત - અચિત ઘણી વસ્તુઓને
સંગ્રહ કરવો.
* ગુસ્સો, આક્રોશ, રીસ, ઈર્ષા, અબોલા કરવા. માન છેહું મોટો છું, રૂપવાન, ગુણવાન છું ઇત્યાદિ
અહંકાર કરવો. માયા
, છળ, પ્રપંચ, દગો, ઠગવાપણું,
છેતરપીંડી કરવી, ૯. લોભ આ તૃણા, અસંતોષ, ખૂબ મેળવવાની ઇચ્છા કરવી. ૧૦. રાગ જ ચેતન-અચેતન દ્રવ્યો પ્રત્યે સ્નેહ થવો. ૧૧. શ્રેષ
જ ઇજઢ દૃ અદેખાઈ કરી દુ:ખી થવું. ૧ર. કલહ છે કોઇની સાથે ઝઘડાસંઘર્ષ કરવો. ૧૩. અભ્યાખ્યાન એ કોઈના ઉપર કલંક આરોપ મૂકવા. ૧૪. પૈશુન્ય - કોઈની ચાડી ચૂગલી કરવી. ૧૫. રતિ-અરતિ એ મન પસંદવસ્તુમાં હર્ષ અને અણગમતી વસ્તુમાં
દ્વેષ કરવો. ૧૬. પર પરિવાદ , પારકી નિંદા, કુથલી કરવી. ૧૭. માયા મૃષાવાદ , માયાપૂર્વક અસત્ય બોલવું. ૧૮. મિથ્યાત્વશલ્ય તત્ત્વની વિપરિત શ્રદ્ધા કરવી.
$
$
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/ae316e1cf8f0cc102351a49bd111a206632195b3d7a47732b312522beb9e48a1.jpg)
Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112