SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ( પાઠ : ૮ ૬. ક્રોધ ૪ પાપત પાપ-અશુભતત્ત્વ છે. અશુભબંધથી થતો પાપનો બંધ અને ઉદય. પાપ કર્મના ઉદયથી જીવ સંસારના અનેક પ્રકારના દુ:ખ ભોગવો છે. ચારે ગતિમાં ભમે છે. ધર્મ કે સુખ પામતો નથી. જીવને દુ:ખ આપનારા આ પાપ અઢાર પ્રકારના છે. જેને અઢાર પાપ સ્થાનક કહેવામાં આવે છે. તેનું રૂદ્ર રૂપ જાણી તેનાથી દૂર રહેવું છે અઢાર પાપસ્થાનક - પાપને રહેવાના સ્થાનો ૧. હિંસા કોઇપણ જીવના પ્રાણનો ઘાત કરવો, દુ:ખ આપવું, રાગાદિભાવ તે ભાવ હિંસા છે. ૨. અસત્ય છે. થોડા સુખ કે લોભ ખાતર અસત્ય વચન બોલવાં. ૩. ચોરી એ માલિકને પૂછ્યા વગર કોઈ પણ વસ્તુ લઈ લેવી. ૪. મૈથુન જ વિષય વાસનાનું - કામનું સેવન કરવું. ૫. પરિગ્રહ એ સાંસરિક સચિત - અચિત ઘણી વસ્તુઓને સંગ્રહ કરવો. * ગુસ્સો, આક્રોશ, રીસ, ઈર્ષા, અબોલા કરવા. માન છેહું મોટો છું, રૂપવાન, ગુણવાન છું ઇત્યાદિ અહંકાર કરવો. માયા , છળ, પ્રપંચ, દગો, ઠગવાપણું, છેતરપીંડી કરવી, ૯. લોભ આ તૃણા, અસંતોષ, ખૂબ મેળવવાની ઇચ્છા કરવી. ૧૦. રાગ જ ચેતન-અચેતન દ્રવ્યો પ્રત્યે સ્નેહ થવો. ૧૧. શ્રેષ જ ઇજઢ દૃ અદેખાઈ કરી દુ:ખી થવું. ૧ર. કલહ છે કોઇની સાથે ઝઘડાસંઘર્ષ કરવો. ૧૩. અભ્યાખ્યાન એ કોઈના ઉપર કલંક આરોપ મૂકવા. ૧૪. પૈશુન્ય - કોઈની ચાડી ચૂગલી કરવી. ૧૫. રતિ-અરતિ એ મન પસંદવસ્તુમાં હર્ષ અને અણગમતી વસ્તુમાં દ્વેષ કરવો. ૧૬. પર પરિવાદ , પારકી નિંદા, કુથલી કરવી. ૧૭. માયા મૃષાવાદ , માયાપૂર્વક અસત્ય બોલવું. ૧૮. મિથ્યાત્વશલ્ય તત્ત્વની વિપરિત શ્રદ્ધા કરવી. $ $ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004906
Book TitleJiva Tattvanu Parigyan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSomchand D Shah
Publication Year1990
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy