________________
( પાઠ : ૭
પુગ્યતત્ત્વ પુણ્ય - શુભકર્મ - શુભભાવથી થતો શુભબંધ તથા ઉદય, જેના ઉદય વડે સંસારમાં સુખના સાધન - સંયોગની પ્રપ્તિ થાય. ઉત્તમ પુણ્યના ઉદય વડે ધર્મની પ્રાપ્તિ થાય.
તમે કેવું સુખ ઇચ્છો છો ? સંસારનું ક્ષણિક સુખ ? કે
મોક્ષનું શાશ્વત સુખ? પુણ્ય સંસારના સુખનું સાધન છે. જ્ઞાન મોક્ષના સુખનું સાધન છે. ઉત્તમ પુણ્ય મોક્ષ માર્ગમાં ભોમિયાનું કામ કરે છે. એવા ઉત્તમ પુણ્ય માટે સદેવ, ગુરૂ, સધર્મનું આરાધન પરમાર્થના લક્ષે કરવું.
પુગ્યબંધના હેતુઓ
'વંદન
3 . ; A PILG + ૧wive :
EN
સાત =
+
8
છે
,
કન દર
'સ્પાનદાન
“હરદન 1 જલH
** *
* * * * * * * * *
* * * *
*પ*
* * * * * *
પુણ્ય બંધના હેતુઓ છે
સુપાત્રે દાન, જિનભક્તિ, ગુરૂજનોની સેવા, મન વચન કાયાની શુભ પ્રવૃત્તિ, અનુંપાદાનમાં દુઃખી દરિદ્રજીવોની આવશ્યકતા જાણી સહાય કરવી. દયારૂપ ધર્મનું પાલન કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibra859