Book Title: Jiva Tattvanu Parigyan
Author(s): Sunandaben Vohra
Publisher: Somchand D Shah

View full book text
Previous | Next

Page 102
________________ કાર્ય તો એક જ હતું જાંબુ ખાવાનું પણ આત્માની પ્રકૃતિ અને પરિણામ પ્રમાણે તેની બહાર અભિવ્યક્તિ થાય છે, જેને વેશ્યા કહે છે. અંતરમાં જેવા ભાવ હોય તેવી મનોવૃત્તિ પ્રગટ થાય છે. આ દ્રષ્ટાંત દ્વારા એ વિચારવું કે આપણી જરૂરિયાતો પૂરી કરવા આપણે કેવા પ્રકારની વૃત્તિઓ ધરાવીએ છીએ. તેમાં કાંઈ વિચાર વિનિમય ખરો કે મનસ્વીપણું હોય છે ? ગમે તમે થાઓ પરંતુ મારી ઈચ્છાઓ પૂરી થાવ તે સર્વ અશુભ લેહ્યા છે. કાંઇ વિચાર - વિનિમય છે ત્યાં શુભ લેહ્યા છે. આ વેશ્યા પ્રમાણે જીવના કર્મબંધનો આધાર છે. AIR '' ll, ક Mી. * જાંબુ વૃક્ષ નયન ને ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112