________________
આશ્રવ - જેના વડે કર્મોનો પ્રવાહ આવે.
આશ્રવના હેતુઓ મુખ્ય પાંચ છે તેના ભેદ ૪ર છે.
પાંચ પ્રકાર - મિથ્યાત્ત્વ, અવિરતિ, ક્યાય, યોગ, પ્રમાદ.
આશ્રવના ૪૨ ભેદ.
પાંચ ઇન્દ્રિયોનો અસંયમ
ક્રોધ, માન, માયા, લોભ, કષાયનાભાવ
પાંચ પ્રકારના (હિંસાદિ) અસંયમ
મન વચન કાયાના યોગનો અસંયમ
કાયિક વિવિધ ક્રિયાઓ - જે હિંસાદિ પ્રવૃત્તિઓ તથા
અઢાર પાપસ્થાનક અને આરંભ પરિગ્રહવાળી છે. કુલ
પાઠ ૮
૫. આશ્રવતત્ત્વ
અવિરતિ
કાય
યોગ
પ્રમાદ
ૐ
Jain Education International
નાવમાં છિદ્રો પડે ત્યારે તેમાં પાણીનો પ્રવાહ આવે અને નાવ સમુદ્રમાં ડૂબી જાય. તેમ આત્મા અજ્ઞાનવશ અસંયમ સેવે તે આશ્રવના છિદ્રો દ્વારા કર્મનો પ્રવાહ આવે અને જીવ ભવ સમુદ્રમાં ડૂબી જાય.
=
શુભકર્મ તે શુભાશ્રવ છે. અશુભકર્મ તે અશુભાશ્રવ છે. માટે બંને આશ્રવને જીવે રોકવા જરૂરી છે.
ܡ
આશ્રવના મૂળ પાંચ પ્રકારને રોકવા કારણ કે તે કર્મબંધના કારણો છે. મિથ્યાત્ત્વ ♦ સદેવ-ગુરુ-ધર્મમાં અશ્રદ્ધા. અસદેવ-ગુરુ ધર્મમાં શ્રદ્ધા. દેહાદિમાં સુખની માન્યતા. તત્ત્વની વિપરીત માન્યતા. તે સમક્તિની પ્રાપ્તિ થતા દૂર થાય.
વ્રત પચ્ચખ્ખણ રહિત અસંયમ.
ક્રોધ, માન, માયા, લોભ, ચાર કષાય.
- જી
૨૫
૪૨
For Private & Personal Use Only
મન, વચન, કાયાની શુભાશુભ પ્રવૃત્તિ.
ધર્મમાં અનાદર, અરૂચિ, વિષય ક્યાયમાં રતિ, રાગકથા
અને નિદ્રા
www.jainelibrary.org