Book Title: Jiva Tattvanu Parigyan
Author(s): Sunandaben Vohra
Publisher: Somchand D Shah

View full book text
Previous | Next

Page 80
________________ પુણ્ય= ૪૨ અજીવ ૪ મોક્ષ = ૯ ૧. જીવ, ૨. સચિત્ર નવતત્ત્વ Jain Education International બંધ પાપ-૮૨ જીવ ૧૪ અકામ આશ્રવ-ર સંવર ૫૭ નિર્જરા = ૧૨ અજીવ, ૩. પુણ્ય, ૪. પાપ, ૫. આશ્રવ, ૬. સંવર, ૭. નિર્જરા, ૮. બંધ, ૯. મોક્ષ. જીવ અજ્ઞાનદશાને કારણે પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ કરે છે. જ્ઞાનદાશાને પ્રાપ્ત કરી સંવર, નિર્જરા અને મોક્ષને પામે છે. નવ તત્ત્વને શ્રદ્ધીને, એક આત્મા જ ઉપાદેય જાણી, તેને મોક્ષમાં જોડવો તે તત્ત્વનો સાચો પરિચય છે. For Private & Personal Use Only સા www.jainelibra79g

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112