________________
પાઠ : ૪
અજીત
અજીવ તત્ત્વ શું છે ?
અજીવ જડ - જેનામાં જીવ નથી તે આ અજીવ તત્ત્વ એટલે પુદગલ, ખાટલા, પાટલા, વસ્ત્ર, પાત્ર, ટેબલ, ખુરશી, ઘર-નગર ઇત્યાદિ અનેક વસ્તુઓ ઉપરાંત સૃષ્ટિમાં કોઇ અજીવ તત્ત્વો એવા પણ છે કે જે આપણે ચક્ષુ દ્વારા જોઈ શકતા નથી. તેઓ આપણને મૂક સેવક તરીકે સહાય કરે છે. અને સમસ્ત વિશ્વમાં વ્યાપી રહ્યા છે. તે અજીવ દ્રવ્ય તરીકે પણ પ્રસિધ્ધ છે. તે પાંચ પ્રકાર છે.
લક્ષણ ધર્માસ્તિકાય ગતિસહાયક (જીવ અને પુદગલને) અધર્માસ્તિકાય સ્થિતિ સહાયક આકાશાસ્તિકાય જગા આપવામાં સહાયક , પુદ્ગલાસ્તિકાય વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળું –
વસ્તુના પરિવર્તનમાં સહાયક ,
નામ
- જે
છે કે
?
કાળ
અજીવ તવ અધર્માસ્તિકa
ધર્માસ્તિકાય
]
-
કે
-
આકાશાસ્તિકાય [ પગલાસ્તિકાય |
કાળ
અસ્તિ = પ્રદેશ, કાય = સમુહ = પ્રદેશોનો સમુહ તે અસ્તિકાય. જીવ, ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ, અસ્તિકાય છે. પ્રદેશોના સમુહરૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org