Book Title: Jiva Tattvanu Parigyan
Author(s): Sunandaben Vohra
Publisher: Somchand D Shah

View full book text
Previous | Next

Page 82
________________ ( પાઠ : ૩ : સંસારી જીવને બીજા કયા પ્રકારે જાણશો ? એક પ્રકારે ચેતના લક્ષણથી સર્વ જીવો સમાન છે. બે પ્રકારે જ ત્રસ (હાલે ચાલે તેવા), સ્થાવર (સ્થિર રહે તે) ત્રણ પ્રકારે છે. સ્ત્રીલીંગ, પુરૂષલિંગ, નપુંસકલિંગ. ચાર પ્રકારે જ દેવ, મનુષ્ય, તિર્યંચ, નારક (ગતિ પ્રમાણે) પાંચ પ્રકારે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેઈન્દ્રિય. છ પ્રકારે આ પૃથ્વીકાય, અપકાય (પાણી), તેઉકાય (અગ્નિ, વાયુકાય, વનસ્પતિકાય (પાંચ સ્થાવર) ત્રસકાય. જીવના છ પ્રકારનું સચિત્ર પ્રતિક આ ૨ સંસ નપુસક ( વૈદ છે સ્થાવર ૫ ઈકિયા ચૈતન્ય જીભ નાક / ૬ ચામડી પ્રકિય T આપકાય | | વનસ્પતિકાય || વાઉકાય ત્રસકાય , લેઉવા #A એ છે તેને :: ત્રસ : ત્રાસ પડવાથી કે સુખ દુઃખના પ્રયોજનથી સ્વયં હાલી ચાલી શકે તેવા. બે ઇન્દ્રિયથી માંડીને પાંચ ઇન્દ્રિયવાળા. સ્થાવર ત્રાસ પડવા છતાં સ્વયે હાલી ચાલી ન શકે સૂક્ષ્મ નિગોદથી માંડીને સર્વ એકેન્દ્રિય જીવો. પૃથ્વીકાય, અપાય (પાણી), તેઉકાય (અગ્નિ), વાઉકાય અને વનસ્પતિકાય. 81 www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112