________________
( નવ તત્વનો સરળ પરિચય
પાઠ 1 છે
હું કોણ છું? હું જીવ છું, આત્મા છું.
કેવો છું? સત્ - ચિન - આનંદ - સ્વરૂપ છું. કર્મના સંયોગે શરીરધારી છું. સ્વભાવે દેહાદિથી ભિન્ન છું.
જીવનું લક્ષણ શું છે? જીવ ચેતના લક્ષણોવાળો - ઉપયોગ સહિત છે.
જીવ છે ? જીવ એક પદાર્થ - તત્ત્વ છે.
તત્ત્વ શું છે? તત્વ એટલે વસ્તુનું સ્વરૂપ છે.
તત્ત્વ કેટલાં છે ?
મૂળભૂત તત્ત્વ એ છે : ૧. જીવ ૨. અજીવ જીવ - અજીવને સમજવા તેનો વિસ્તાર કરતાં સર્વજ્ઞ પરમાત્માએ નવ તત્ત્વનું
નિરૂપણ કર્યું છે.
આ તત્ત્વ જાણીને શું કરશો ! જિનવર પ્રણિત આ તત્વનું વાસ્તવિક સ્વરૂપ જાણી તેની યથાર્થ શ્રદ્ધ કરી,
સમયગદર્શન પ્રાપ્ત કરી, જન્મમરણાદિથી મુક્ત થઇશું.
શ્રેિમ જી
૯ ૨.
નવતત્વ.
h
ટેસ્ટ
/bwe
nin
જીવ મોક્ષ સ્વરૂપ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibra7779