Book Title: Jiva Tattvanu Parigyan
Author(s): Sunandaben Vohra
Publisher: Somchand D Shah

View full book text
Previous | Next

Page 77
________________ કષાયોને સમજવા માટે દ્રષ્ટાંતો છે અનંતાનુબંધી | ફોધ પર્વતની તિરાડ સમાન ક્યારે વિલય ન પામે. અપ્રત્યાખાનિય પૃથ્વીમાંની રેખા સમાન વરસાદથી મટે તેવો. પ્રત્યાખાનિય કોધ રેતીમાં દોરેલી રેખા સમાન પવનથી દૂર થાય તેવો. સંજવલન જળમાં દોરેલી રેખા સમાન તરત વિલય પામે. અનંતાનુબંધી માન પત્થરના સ્થંભ જેવો કોઈ રીતે નમે નહિ. અપ્રત્યાખાનિય માન હાડકાના જેવો મહાકષ્ટ નમે - વળે. પ્રત્યાખાનિય માન કાષ્ટના જેવો સામાન્ય ઉપાયે નમે - વળે. સંજવલન માન | નેતરની સોટી જેવો સહેલાઇથી વળે. અનંતાનુબંધી માયા વાંસમૂળ જેવી, મૂળ છેદાય નહિ, કુટિલતા ટળે નહિ. અપ્રત્યાખાનિય માયા ઘેટાના શીંગ જેવી વક્રતા, અતિ કષ્ટ ટળે. માયા બળદના મૂત્રની ધાર જેવી, પવનાદિથી વકતા ટો. તમે માયા ટળે. પ્રત્યાખાનિય | સંજવલન | માયા વાંસની છાલ જેવી, જલ્દી દૂર થાય. અનંતાનુબંધી | લોભ કિરમજીના રંગ જેવો પાકો. કદાપિ મટે નહિ. અપ્રત્યાખાનિય લોભ ગાડાના પૈડાની કીટ જેવો અતિ કષ્ટ ટળે. પ્રત્યાખાનિય વચ્ચે લાગેલા કાજળ જેવો ઘણા દુ:ખ ઉતરે. સંજવલન લોભ હળદરના રંગ જેવો સૂર્યના તાપથી દૂર થાય તેવો. લોભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112