SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ( નવ તત્વનો સરળ પરિચય પાઠ 1 છે હું કોણ છું? હું જીવ છું, આત્મા છું. કેવો છું? સત્ - ચિન - આનંદ - સ્વરૂપ છું. કર્મના સંયોગે શરીરધારી છું. સ્વભાવે દેહાદિથી ભિન્ન છું. જીવનું લક્ષણ શું છે? જીવ ચેતના લક્ષણોવાળો - ઉપયોગ સહિત છે. જીવ છે ? જીવ એક પદાર્થ - તત્ત્વ છે. તત્ત્વ શું છે? તત્વ એટલે વસ્તુનું સ્વરૂપ છે. તત્ત્વ કેટલાં છે ? મૂળભૂત તત્ત્વ એ છે : ૧. જીવ ૨. અજીવ જીવ - અજીવને સમજવા તેનો વિસ્તાર કરતાં સર્વજ્ઞ પરમાત્માએ નવ તત્ત્વનું નિરૂપણ કર્યું છે. આ તત્ત્વ જાણીને શું કરશો ! જિનવર પ્રણિત આ તત્વનું વાસ્તવિક સ્વરૂપ જાણી તેની યથાર્થ શ્રદ્ધ કરી, સમયગદર્શન પ્રાપ્ત કરી, જન્મમરણાદિથી મુક્ત થઇશું. શ્રેિમ જી ૯ ૨. નવતત્વ. h ટેસ્ટ /bwe nin જીવ મોક્ષ સ્વરૂપ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibra7779
SR No.004906
Book TitleJiva Tattvanu Parigyan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSomchand D Shah
Publication Year1990
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy