________________
વ્યાખ્યા
-
જે
| અજીવ
નું
નવતત્ત્વ, જીવા જીવા પાગગ પાવાસવ સંવરો ય નિજરાણા,
બંધો મુકખો ય તથા નવતત્તા હેતિ નાયબા. અર્થ - જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ એ નવ તત્ત્વો જાણવા યોગ્ય છે. તત્વના નામ જીવ | ચૈતન્ય સહિત છે. જીવે છે. પ્રાણોને ધારણ કરે છે. જ્ઞાન
દર્શન ઉપયોગ સહિત છે. માનવ, દેવ, પશુ, પક્ષી વગેરે. ચેતના રહિત છે. પ્રાણ કે ઉપયોગ લક્ષણ રહિત છે. વસ્ત્ર, પાત્ર, ખાટલા, પાટલા વાહન વિગેરે. શુભકર્મ તે પુણ્ય, જેના ઉદયથી જીવને સુ:ખનો અનુભવ થાય. અશુભકર્મ તે પાપ છે, જેના ઉદયથી જીવને દુઃખનો અનુભવ થાય. કર્મને આવવાના દ્વારા / મિથ્યાત્વાદિ હતું. જેના દ્વારા
કર્મો આવે છે. ૬. સંવર આવતા કર્મોનું સંયમાદિ દ્વારા અટકવું.
કર્મનો અંશે અંશે તપાદિ દ્વારા ક્ષય થવો. ૮) બંધ આત્માના પ્રદેશો અને કર્મરજોનું દૂધ પાણીની જેમ એક
મેક થઈ જવાનો સ્વભાવ. ૯ મોક્ષ | કર્મોનો સંપૂર્ણ ક્ષય થવો, આત્માના શુદ્ધ સ્વરૂપનું પ્રગટ થવું. |
આ નવ તત્ત્વો એ પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ છે. વિશ્વની રચના સ્વયં સંચાલિત છે. આ નવ તત્ત્વ જીવ અને અજીવ તત્ત્વને સમજવા માટે છે. જો નવ તત્ત્વોને યથાર્થપણે સમજાય તો જીવ ઘણા સંતાપ અને દુ:ખથી મુક્ત થઈ શકે. જયાં સુધી જીવ શુભાશુભ કર્મ સાથે જોડાયેલા છે, ત્યાં સુધી સંસાર છે. શુભાશુભ કર્મોનો છેદ થતાં જીવ પોતાના સહજ સ્વાભાવિક એવા મોક્ષ પામે છે.
આશ્રવ
|
મૂળ
લક્ષ્મીનું મૂળ, સર્વ સુખોનું મૂળ, ધર્મનું મૂળ કલ્યાણ-મંગળનું મૂળ વિનય છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org