________________ આ જીવો ઘણા સરળ હદયી હોવાથી જન્માંતરે દેવલોકમાં ઉત્પન્ન થાય છપ્પન અંતરદ્વીપ : (સમુદ્રમાં રહેલા દ્વીપો) . જંબુદ્રીપના હિમવંત અને શિખરી નામના બે પર્વત છે તેમાંથી લવણ સમુદ્રમાં કુલ આઠ શાખાઓ જાય છે તે દરેક દાઢા (શાખાઓ) પર સાત દ્વીપો આવેલા છે તેથી કુલ 7 X 8 = પ૬ અંતરીપો છે. જેમાં યુગલીકો વસે છે. મનુષ્યના કુલ ભેદ 303 15 કર્મભૂમિના 101 ગર્ભજ પર્યાપા મનુષ્ય 30 અકર્મભૂમિ 101 ગર્ભજ અપર્યાપ્ત મનુષ્ય 56 અંતરીપના 101 સંમૂચ્છિમ અપર્યાપ્તા 101 કુલ 303 કુલ સૂર્યનો પ્રકાશ જગતને અજવાળે છે. ચંદ્રનો પ્રકાશ જગતને શીતળતા આપે છે. સંતોનો જ્ઞાન પ્રકાશ અજ્ઞાને દૂર કરે પાપીને પુણ્યવંતો કરે છે. જેનું ચિત્ત મલિન છે તેને પરમાર્થનું સુખ સ્વપ્નમાં પણ દુર્લભ છે. દુખનો દ્વેષ કરનાર અને સુખની ઇચ્છા રાખનાર મોહાંધ જીવ ગુણદોષને હિતાહિતને જાણી શકતો નથી તેથી તો દુ:ખ જ પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org