________________ પાઠ : 13) સિદ્ધલોક - (મુક્ત જીવો) છે . સિધ્ધકરણ : જે સર્વથા કર્મથી મુક્ત છે. તે સિધ્ધ છે. જે જીવના આઠે કર્મો સંપૂણપણે નાશ થઇ અષ્ટ મહાગુણ પ્રગટયા છે તે સિધ્ધ છે. જે જીવોને હવે સંસારમાં પુન: જન્મમરણ નથી. સાદી અનંત અનંતકાળ સુધી કેવળ સ્વરૂપસ્થ રહેવાના છે. તે મુક્તજીવો ઉપદ્રવરહિત છે. રોગ શોગ રહિત છે. અચળ છે. અક્ષય સ્થિતિવાળા છે. અશરીરી છે. લોકાગ્રે રહેલા છે. સકર્મક અવસ્થાના આઠ દોષો સ્વભાવદશાના આઠ ગુણો જ્ઞાનાવરણીય કર્મ અનંતજ્ઞાન દર્શનાવરણીય કર્મ અનંત દર્શન મોહનીય કર્મ અનંત ચારિત્ર (વિતરાગતા) અંતરાય કર્મ અનંત લબ્ધિ . વેદનીય કર્મ અનંત અવ્યાબાધ સુખ નામ કમે અરૂપીપણું ગોત્ર કર્મ અગુરુ લઘુ ગુણ આયુષ્ય કર્મ અક્ષય સ્થિતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org