Book Title: Jiva Tattvanu Parigyan
Author(s): Sunandaben Vohra
Publisher: Somchand D Shah

View full book text
Previous | Next

Page 72
________________ ૩. સમિતિ આત્માનો પરિવાર ૧ નિ:શંકિત ૨ નિકાંક્ષિત ૩ નિર્વિતિગિચ્છા ૪ અમૂઢ દ્રષ્ટિ નિ:શંકિત નિકાંક્ષિત નિર્વિતિગિચ્છા અમૂઢ દ્રષ્ટિ ઉપગ્રહન સ્થિરિકરણ વાત્સલ્ય પ્રભાવના “સમકિત સાથે સગાઇ કીધી સપરિવારશું ગાઢી મિથ્યામતિ અપરાધણ જાણી ઘરથી બહારે કાઢી". ૫ ઉપગ્રહન ૬ સ્થિરિકરણ ૭ વાસ્થ્ય ૮ પ્રભાવના Jain Education International સંશયરહિત, તત્ત્વનો શ્રધ્ધાવાન, નિર્ભય. આકાંક્ષા રહિત, પરપદાર્થની અપેક્ષા રહિત. તિરસ્કાર-દ્વેષ રહિત, મધ્યસ્થભાવવળો. હિતાહિતના ભાનવાળો કુશાગ્ર અન્યના દોષોને ઢાંકતાર, ગુણ ગ્રહણયુક્ત. ધર્મથી સ્મુત થતાં જીવને સ્થિર કરનાર. જીવ માત્ર પ્રત્યે નિવૈરભાવયુક્ત નિર્દોષ પ્રેમ. ધર્મના મર્મનો પ્રભાવક. સમકિતી આત્માના જીવનમાં આ આઠ ગુણ અલ્પાધિકપણે અવશ્ય વર્તતા હોય છે. તેથી એ જીવ પોતાને પણ જાણી શકે છે. કે તેને માર્ગની પ્રાપ્તિ થઇ છે, અને તેના સહવાસમાં આવતા જીવોપણ તેની નિશ્રામાં તેનો પરિચય, પામી ધર્મમાર્ગની રૂચિ કરે છે. સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાણ મોક્ષ માર્ગ: તત્ત્વાર્થ સૂત્ર જીવવિજ્ઞાનને જાણ્યા પછી, એ સમજવાનું છે, કે પોતાના આત્મામાં આવો અનંત ગુણધર્મોવાળો ખજાનો પડયો છે. જે કેવળ સુખદાયી છે. તો પછી શા માટે તેણે આવી દુ:ખદાયક યોનિઓમાં ભટકવું પડે ? અન્ય For Private & Personal Use Only www.jainelibrary.org 71

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112