________________
અળશીયા (ભોય સર્પ), લાળીયા જીવ, (મધમાખીનું મધ ગણાય) ઉપરના પ્રકારો દ્વિદળમાં, વાશી અઢમાં તથા પાણીમાં પ્રાયે ઉત્પન્ન થાય છે.
કરમીયા : પેટમાં, શરીરના બીજા ભાગમાં, મસામાં તથા સ્ત્રીની યોનિમાં એક જાતના જંતુઓ હોય છે.
મામણમંડા: લાકડામાં ધુણ થાય છે. પોરાઃ લાલ રંગના કે સફેદ રંગના પાણીમાં થાય છે છીપ વાળા. ચૂડેલ : આ જીવોને પ્રાયે પગ હોતા નથી
ભવ : બે ઈન્દ્રિય જીવો એક મુહૂર્તમાં વધારેમાં વધારે ૮૦ ભવ કરે. ૨. તે ઇન્દ્રિય જીવોનું વર્ણન
તેઈન્દ્રિય જીવો - ત્રણ ઇન્દ્રિયવાળા છે. (૧) સ્પર્શેન્દ્રિય (૨) રસનેન્દ્રિય (૩) ઘાણેન્દ્રિય.
RSS
unny
I
B
!
ત્રણ ઈન્દિશ્યવાળા , જીવ
| III
પ્રકારો : માંકડ, જુ, કીડી, ઇયળ, ગીંગોડા, ગોકળગાય, કાળીજુ, મંકોડા, ઉધઈ, ધીમેલ, કાનખજૂરા, સાવા, ગધ્ધયા, વિષ્ટાના કીડા, ઘનેરા, કંથવા, ઇન્દ્રગોપ, વગેરે હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org