________________
નરકની ભૂમિ
રત્નપ્રભા
શર્કરપ્રભા
વાલુકાપ્રભા પંકપ્રભા
નરકાવાસો લક્ષણ
જાડાઈ, ઉચાઈ સંખ્યા
યોજન પ્રમાણ ધમ્મા - ૩૦ લાખ રત્નોવાળી ૧,૮૦,૦૦૦ વિશા - ૨૫ લાખ કાંકરાવાળી
૧,૩૨,૦૦૦ શેલા - ૧૫ લાખ રેતીવાળી ૧,૨૮,૦૦૦ અંજના - ૧૦ લાખ કાદવવાળી ૧,૨૦,૦૦૦ રિષ્ટા - ૩ લાખ ધૂમાડાવાળી ૧,૧૮,૦૦૦ મઘા - ૧ લાખ | અંધકારવાળી
૧,૧૬,૦૦૦ માઘવતી ૯૯૯૯૫ ગાઢ અંધકાર | ૧,૦૮,૦૦૦
ધૂમપ્રભા
તમ:પ્રભા
તમતમપ્રભા
જન્મ : નારકીના જીવોનો જન્મ ઉપપાત હોય છે. નરકના જીવોને પરમાધામી દેવો કુંભીપાકમાંથી (અશુધ્ધ પુદ્ગલોથી ભરેલું સાંકડા મુખવાળા પાત્ર જેવું) મહાકષ્ટ ખેંચી કાઢે છે. તેમનું શરીર પારા જેવું હોય છે. કપાઈને ટુકડા થાય અને ભેગું પણ થઈ જાય. નારકીના જીવોને વિર્ભાગજ્ઞાન (અવધિજ્ઞાન પરતું મિથ્યાત્વ સહિતનું) હોય છે. તેથી વિપરીત બુદ્ધિરૂપે પરિણમી પૂર્વના વૈરીને જોઈને પરસ્પર મારામારી અને કાપાકાપી કરે છે. સુધા, તૃષા, ઠંડી, ગરમી વગેરેના દુ:ખ ઉપરાંત પરમાધામી દેવો વૈર કે કતુહલવશ ત્રણ નરકના જીવોને અતિ કષ્ટ આપે છે. બાકીની નારકમાં સ્વકૃત અને ક્ષેત્રકૃત વેદનાની તીવ્રતા છે.
માત્ર સમ્યગૃષ્ટિ જીવો કે જેમનો આયુષ્યનો બંધ સમત્વ પ્રાપ્તિ પહેલા પડયો હોય તેમનો નરકમાં જન્મ થાય છે, તેમનું અવધિજ્ઞાન સમયમ્ હોવાથી સમભાવે દુખોને ભોગવે છે. એક બાજુ કર્મોનો નાશ થાય છે. બીજી બાજુ ચીકણા કર્મો બાંધતા નથી અથવા અલ્પ બાંધે છે, તેથી પ્રાયે બીજા ભવે મનુષ્યપણું પામી તે ભવે કે અલ્પ ભવે મુક્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
41.