________________
થોડો ઘણો પણ પાણીનો અંશ હોય ત્યાં અગ્નિ ઉત્પન્ન થાય છે. પાણી હોય તો વનસ્પતિ હોય, પાણી પૃથ્વી પર રહે છે માટે પૃથ્વીકાયના જીવો હોય. વાયુકાયના જીવો તો સર્વત્ર ઉડતા હોય છે. વિલેન્દ્રિય ત્રસકાય પણ ઉડતા કે ફરતા હોય છે. માટે અગ્નિનો ઉપયોગ કરતાં ખુબ સાવચેતી કે યતના રાખવી.
ન 5(59)
ज्वाला
S
कणग
मुम्मर
:
.: :
:
By:
तउकाय
**
*
સ્થાન
૪. વાયુકાયના જીવો છે
છે પવન પોતે જેનું શરીર છે તે વાયુકાયના
જીવો છે. ઉત્ક્રામક
ઉચે ચઢતો વાયુ ઘાસ તણખલા જેવી હલકી ચીજને ઉચે ભમાવે છે. તેનું બીજું નામ
સંવર્તક વાયુ છે. ઉત્કલિક
નીચે ભમતો વાયું થોડી થોડી વારે ફૂંકાય
અને ધૂળમાં રેખાઓ પડે. મંડળી
જ ચાવા લેતો વાયુ. જ મોટો વંટોળીયો, કે મોઢામાંથી નિકળતો
વાયું. શુધ્ધવાયુ
આ મંદ મંદ વાતો વાયુ. ઘનવાત તન વાત જ દેવવિમાનો તથા નારક ભૂમિઓની નીચે
રહેલો વાયુ. (ઘન = ઘાટો, તન = પાતળો)
મુહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
27