________________
અરણેટો
અબરખ
તેજંતુરી
ખાર
માટી
મીઠું
*દરેક જાતનું મીઠું.
આ ઉપરાંત ઘણા પૃથ્વીકાય જીવો છે. ખાણ કે જમીનમાંથી તરતના નીકળેલા અને તેમાં રહેલા અ તમામ પદાર્થો જીવંત હોય છે.
ભવ
જીવો
આકાર
ભેદ
ઇન્દ્રિય
પારેવો - એક જાતના પોચા પત્થર છે.
પાંચ રંગના ચળકતા પદાર્થોના પડની ખાણ હોય છે.
એક જાતની ઉત્તમ માટી છે. લોઢાના રસમાં નાંખવાથી લોઢું સોનું બને છે.
દરેક જાતના ક્ષાર, સાજીખાર, નવસાર વગેરે.
દરેક જાતની માટી, દરેક જાતના પત્થર સૌવીરાંજન : દરેક જાતના આંખમાં આંજવાના સૂરમા.
પૃથ્વીકાય જીવો મરીને એક અંતર્મુહૂર્તમાં ૧૨૮૨૪ ભવ કરે.
Jain Education International
એક જુવારના દાણા જેટલા પૃથ્વીકાયના ણમાં અસંખ્યાતા બાદર પર્યાપ્તા જીવો હોય છે.
પૃથ્વીકાય જીવોનો આકાર મસુરની દાળ જેવો છે. સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તા અને અપર્યાપ્તા હોય છે. * એક સ્પર્શેન્દ્રિય છે.
सुक्ष्म पृथ्वीकायादि
बादर - पृथ्वीकाय
For Private & Personal Use Only
www.jainelibrary.org