________________
પાઠ ૩
સંસારી જીવની પર્યામિ
પુદ્ગલજન્ય પરમાણુઓના સમુહના સંયોગથી, આત્મામાં શરીરધારીપણે જીવવાની પ્રગટ થયેલી વિશેષ શક્તિ તે પર્યાપ્તિ છે. જીવને ભવાંતરે બીજું જીવન પ્રાપ્ત કરવા જે સામગ્રી મેળવવા શક્તિ પેદા થાય તે પર્યામિ છે.
Jain Education International
પર્યાપ્તિના ૬ પ્રકાર :
૧ આહાર પર્યામિ
૨
શરીર પર્યાપ્ત
ઈંદ્રિય પર્યામિ
૩
૪ શ્વાસોચ્છવાસ પર્યાપ્ત
૫
ભાષા પર્યામિ
૬
મન: પર્યામિ
૧. આહાર પર્યામિ
ઉત્પત્તિ સ્થાને રહેલા પુદ્ગલજન્ય આહારને જે શક્તિ વડે ગ્રહણ કરી તેને મળ મૂત્રાદિ રસરૂપે પરિણમાવે તે આહાર પર્યાતિ, એક સમયની હોય
છે.
૨. શરીર પર્યાપ્તિ *
આહાર પર્યામિ વડે થયેલા રસ યોગ્ય જે પુદગલો છે તે પુદ્ગલોને જે શક્તિ વડે જીવ સાત ધાતુવડે રચે તે શરીર પર્યાતિ; તેનો કાળ દરેક જીવને આશ્રયીને અંતરમુહૂર્તનો હોય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org