________________
૧. સંસારી જીવના શરીરના પ્રકાર -૫
૧. ઔદારિક
૨. વૈક્રિય
૩. આહારક
૪. તૈજસ
પાઠ ૪
Jain Education International
(અલ્પાધિક સાત ધાતુવાળા) પશુ, પક્ષી, માનવ તે છેદન, ભેદન, દહન, ગ્રહણ ને યોગ્ય પુદ્ગલોવાળું છે.
દેવનું શરીર શુભપુદ્ગલો વાળું છે. વિવિધરૂપો થઇ શકે તેવું છે, અર્થાત્ નાનુ મોટું વિગેરે થઇ શકે. નારક : અશુભ પુદ્ગલોવાળું અને પારા જેવું છે.
* ચૌદ પૂર્વધારી મુનિ લબ્ધિથી અવ્યાઘાતી એક હાથનું પૂતળુ રચે તે મહાવિદેહ ક્ષેત્રમાં શંકાનું સમાધાન કરી પાછું સમાઇ જાય.
સર્વસંસારી જીવને હોય. શરીરને ક્રાંતિ આપે, પાચનશક્તિ અને રક્તભ્રમણમાં ઉપયોગી બને. તૈજસ વર્ગણાના પુદ્ગલોનું બનેલું છે. અને સૂક્ષ્મ છે.
૫. કાર્યણ શરીર * કર્મ પુદ્ગલોનો
સમુહ જે સંસ્કારરૂપે
જન્માંતરે સાથે જાય તે આત્મ પ્રદેશો સાથે
દૂધ પાણીની જેમ એકમેક થયેલા છે. સૂક્ષ્મ
છે.
For Private & Personal Use Only
19
www.jainelibrary.org