________________
Sunset and evening Star, And one clear call for me... Twilight and evening bell And after that the dark! And may there be no sadness of Farewell, when I embark; For though from out our bourne of Time and place. The flood may bear me far, Thope to see my pilot face to face When I have crossed the Bar.
ગોરજ ટાણેની સાંય આરતી - ઝાલર -, ચર્ચનો મધુર ઘંટારવ, ત્યારબાદ રાત્રિના અંધારા. હું પ્રસ્થાન કરૂં ત્યારે, કોઈ વિષાદ ન હો. કવિ વોલ્ટર લેન્ડોરે આવી જ વાત કહી. ૭૫ માં જન્મદિને રચેલાં કાવ્યમાં કહ્યું: જીંદગીના તાપાણે બેઉ હાથે ઉષ્મા, ગરમાવો મળ્યો. હવે ઝંખું નવપ્રયાણને ઉત્કંઠ પ્રાણે. કવિ ઉશનસ્ જીવનને શિયાળાનું તાપણું કહી બિરદાવે છે. - લોર્ડ ટેનીસને જે દિવસે crossing the Bar ની રચના કરી, તે જ દિવસે પોતાના પુત્રને વાંચવા આપી. આંખમાં આંસુ સાથે પુત્ર કાવ્ય વાંચ્યું અને ગદ્ગદ્ સ્વરે કહ્યું ‘તમારા સમસ્ત આયુષ્યના સર્જનકર્મની યશકલગી સમું 241 $149." This is the crown of your life's work.
આ વર્ષે બ્રિટને ટેનીસનની શતાબ્દિ ઉજવી. ટપાલ ટિકિટ પણ બહાર પાડી.
બંકિમચંદ્રએ જ્યારે વંદે માતરમની રચના કરી અને પુત્રીને બતાવી, ત્યારે પુત્રીએ કહ્યું આ ગીત તમને અમર કરી દેશે.'
શોપનહેર કહેતા : Death is not an event. It is a process.
મૃત્યુ જેને લાંબુ જીવવાની છૂટ આપે છે, તેની કિંમતરૂપે એવા લોકોને બોલાવી લે છે, જેને આપણે ચાહતા હોઈએ છીએ. - વિકટર હ્યુગો (૧૮૦૨ - ૧૮૮૫) કહેતા કે હું અનેક પ્રકારનુ સાહિત્ય સર્જન કરતો આવ્યો છું. અડધી સદીથી ફિલસૂફી, નાટકો, ગીત, કાવ્ય, વ્યંગ વગેરે, પણ મારે જે અભિવ્યક્તિ કરવાની છે, મારામાં જે છે, તેનો હજારો ભાગ પણ હુ વ્યક્ત કરી શક્યો નથી. આગળ એ કહે છે : 'When I go down to the grave, I can say like many others "I have finished my day's work", But I cannot say "I have finished my Life" My day's work will begin again the next morning. The Tomb is not a blind alley; It is a throughfare. It closes on the twilight, it opens on the dawn..
અર્થાત્: હું કબરને સ્વાધીન થાઉં ત્યારે અનેકોની જેમ કહી શકીશ કે મેં મારું આજનું કામ પૂરું કર્યું છે, પણ “મારું જીવન મેં પુરું કર્યું છે,’ એમ
જમ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org