Book Title: Janma Punarjanma
Author(s): Nemchand Gala
Publisher: Shantaben Nemchand Gala

View full book text
Previous | Next

Page 164
________________ એહ પરમપદપ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથરૂપ જે; તો પગ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુઆજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. આત્મસિદ્ધિશાસ્ત્ર ની શાનદાર ઉઘડતી પંક્તિઓમાં શ્રીમદે કહ્યું છે : જેહ સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુ:ખ અનંત; સમાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુ ભગવંત. વળી કહ્યુ છે : કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ સૂત્રો કહે છે : (૧૧૩) જ્યાં ન ઇન્દ્રિયો છે, ન ઉપસર્ગ, ન મોહ, ન વિસ્મય; ન નિદ્રા છે, ન તૃષ્ણા અને ન ભૂખ; એ જ નિર્વાણ છે. જ્યાં ન કર્મ છે, ન નોકર્મ; ન ચિંતા છે, એ જ નિર્વાગ. नापि दुःखं, नापि सौख्यं नापि पीडा नैव विद्यते बाधा । नापि मरणं, नापि जननं, तत्रैव च भवति निर्वाणम् ॥ અર્થાત્ : જ્યાં નથી દુ:ખ, નથી સુખ, નથી પીડા, નથી બાધા, નથી મરણ અને નથી જન્મ, એનું નામ નિર્વાણ. શ્રીમદ્દે અંતિમ પંકિતઓમાં કહ્યું છે : દેહ છતાં જેની તે જ્ઞાનીના ચરણમાં, સંત વિના અંતની વાતનો અંત પમાતો નથી, સંતોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. વર્તે દેહાતીત; હો વંદન અગિત. સર્વે આત્માથી જીવોને વંદન કરી વિરમું છું. જન્મ પુનર્જન્મ દશા, પરમ પુરુષ પ્રભુ સદ્ગુરૂ, પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૐ શાંતિ શાંતિ શાંતિ Jain Education International For Private & Personal Use Only ૧૫૭ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170