Book Title: Janma Punarjanma
Author(s): Nemchand Gala
Publisher: Shantaben Nemchand Gala

View full book text
Previous | Next

Page 100
________________ સાથે સંકળાયેલી છે. અને તેથી એ પણ અનંત છે. એટલે જે ક્ષણમાં સાચું જીવન જીવે છે, તે અનંતમાં સાચું જીવન જીવે છે. દરેક ક્ષણનો ઉચિત ઉપયોગ, એમાં જ માનવીનું ગૌરવ છે. આત્માનો આગળ જવાનો પ્રવાસ તેનું નામ જીવન. પશ્ચિમના એક ચિંતકે જીવનની મહત્તાના સંદર્ભમાં જીવન પછીના જીવનની સચોટ વાત કરતાં લખ્યું છે : 'Life can be wonderful at any stage and age. Bodies are not created for immortality in this life. You get a new body as you get a new garment, when the need arises, It is my belief that our Creator has provided the place as well as the vehicle for us to occupy, just as He has here, when time arrives for us to continue our journey elsewhere. l'am increasingly qualifying for the bestowals that are awaiting me as my God given spirit continues its path towards soul evolvement, in whatever dimensions beyond this life that the Creator has prepared for me. Almost in a snap of fingers (244454441). you are in the Twilight Zone of Life on this Earth!" હરેક મનુષ્યએ મહાપ્રસ્થાનની તૈયારી સમયસર અને સમજપૂર્વક કરવી જોઈએ. બિસ્તરો બાંધી દેવો જોઈએ. You must be prepared for the transition in which there will be none of the things to which you have accustomed yourself. After death, your identity will have to respond to stimuli of which you have a chance to get a foretaste here. If you remain attached to the few things with which you are familliar, it will make you miserable. આધ્યાત્મિક અનિવાર્યતા : ચૈતન્યનું ઉદ્ઘકરણ ફોઈડના સાથી, અનુગામી મનોવૈજ્ઞાનિક કાર્લ યંગે માનવી માટે આધ્યાત્મિકતા અનિવાર્ય છે, એ સૂત્ર પર ભાર મૂક્યો. એણે સંશોધન - પરીક્ષણ પછી તારવ્યું કે માનવીના અજ્ઞાત ચિત્તમાં પણ ઉર્ધ્વગામી વૃત્તિઓ સતત માનવીને ઊંચે લઈ જતી હોય છે. માનવીને ઉન્નત બનાવતી રહે છે. માનવી જે છે, તેથી વધારે સારો, નીતિમાન અને સદાચારી બનવા ચાહે છે, • અજ્ઞાતપણે. માનવીથી અજાણ આવો દિવ્યઅંશ મનુષ્યને દિવ્યતા તરફ લઈ જાય છે. આવા Morally uplifting Trends of the Unconscious à Hallaald ‘ANEGOGIC' એવું નામાભિધાન આપ્યું છે. આવી વૃત્તિ નિહિત હોવા છતાં સાંસારિક ઈસાઓમાં લેપાયેલો માનવી એનાથી પરિચિત થવાનો ભાગ્યે જ પ્રયત્ન કરે છે. જન્મ પુનર્જન્મ ૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170