Book Title: Janma Punarjanma
Author(s): Nemchand Gala
Publisher: Shantaben Nemchand Gala

View full book text
Previous | Next

Page 147
________________ કે વ્યર્થ ! A man's value is not measured by the years he has lived or even the work he hass done; It is measured by the strength of character he has moulded. The profit of life consists not in space or span but in the use. Some men have lived long that had short life si scrl: Nothing is more dishonourable than an old man, heavy with years, who has no other evidence of his having lived long, except his age. માણસના જીવનની શરૂઆત, વિકાસ, હગ અને અંત - કેટલાં બધાં અવનવા રંગોની મિલાવટ ધારણ કરે છે, પણ છેલ્લો રંગ તો મુકિતનો જ હોવો જોઈએ. તો જ કબીરની જેમ છેલ્લે સર્જન હારને પાછું સોંપતા કહી શકીએ: દાસ કબીરને જતનસે ઓઢી, જ્યોં કી ત્યોં ધરિ દીનિ ચદરિયા' તમામ ક્ષાયો અને કર્મોથી મુક્ત...I shall keep my body pure, knowing that thy living touch is upon all my limbs. કલ્પના, તત્વજ્ઞાન અને ધર્મ એ ત્રાગ માનવી જીવનની બીજા કોઈના જીવનમાં ન હોય તેવી વિશેષતા છે. જીવનશકિતના મુખ્ય ત્રણ અંશ, ચેતના, સંકલ્પ અને વીર્ય (બળ). મનુષ્યજાતિને સૌથી મોટી કીંમતી કુદરતી બક્ષિસ મળી છે, તે સાહજિક ભાવને ધારણ કરવાનું કે ઉત્પન્ન કરવાનું સામર્થ્ય તથા યોગ્યતા છે. તે અસાધારણ વિકાસનું મુખ્ય સાધન છે. દૈહિક દુન્યવી કે ધૂળને બદલે આધ્યાત્મિકતા પસંદ કરી સોક્રેટિસ ઝેર પી અમૃત થઈ ગયા. ઈશુએ વધસ્તંભન સિંહાસન બનાવ્યું. બુદ્ધ, મહાવીર, શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજીનો અપ્રતિમ પુરુષાર્થ એ જ કોટિનો હતો. અનેક જીવો આત્મજ્ઞાન પામ્યા, અને મુક્ત થયાં. શ્રીમદે લખ્યું છે : “સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય.' માનવીને મૃત્યુ નહિં, આસક્તિ રાવે છે. મોક્ષ સિવાય મરણ ટળે નહિં. “મુક્તિનો અર્થ જ એ કે મૃત્યુથી મુક્તિ. મૃત્યુથી મુક્ત થનાર જન્મથી મુકત થઈ જાય છે. બહુનાં જન્મનામન્ત-બહુ જન્મના અંતે પ્રાપ્ત થાય એવી દશા છે. મુક્તિની આરાધના શરીરના માધ્યમથી જ થઈ શકે છે. જિજીવિષા એ માનવીની એક મૂળભૂત વૃત્તિ છે: પાણા Life Instrict એટલે ‘ઈરોઝ'.. મૃત્યુએષણા Death-Instrict ને ફોઈડે ‘થાનાટોસ' એવું નામ આપ્યું, ઈડે એનો અધિકાર જિંદગીના પાછળના વર્ષોમાં કર્યો. વિરોધાભાસી લાગે એવી બઉ વૃત્તિઓ એક સાથે જ મનમાં side by side જન્મ પુનર્જન્મ ૧૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170