________________
સમયની સમ મુજબ એનો પ્રારંભ પ્રભુ - સંતુતિથી નથી કર્યો. એની ઉઘડતી પંક્તિઓ છે:
સુનો અગ્ર ને ચેં હિકાયત ભી ફનદ,
ઉં ઝ જુદાઈ હા શિકાયત ભી નદ. અર્થાતુ : વાંસળી શું કહે છે? કહેવા માગે છે તે સાંભળો. એ વિયોગની ફરિયાદ કરે છે. એ વાંસળીના સૂરમાં જુદાઈનું દર્દ છે. ધરતી પર લેહરાતા ઝૂમતા વાસને ઉખેડી, છેદી, છોલી વાંસળી બનાવવામાં આવી. વાંસળીની વેદના પોતાના મૂળસ્ત્રોતથી ઉખેડી નાખવામાં આવી તેની વેદના છે.
એને પોતાના મૂળ જીવન તરફ-અનંત જીવન તરફ પાછા ફરવું છે. માનવીમાં પણ પોતાના મૂળ અસ્તિત્વ તરફ પાછા ફરવાની ઝંખના હોય છે. માનવી આ જ' ઝંખના, અજંપો લઈને જન્મે છે. અનંત જીવન એટલે દિવ્યજીવન-મુક્તજીવન, Masnavi begins with pangs and agony of having been uprooted from original source. વૈજ્ઞાનિકો કહે છે, દરેક બાળક . જે ગર્ભમાંથી જન્મે છે, તે દરેકને અજ્ઞાતપણે પણ ગર્ભમાં પાછા ફરવાની ઝંખના હોય છે.!
પૂનર્જમમાં માળનાર કેટલાંક પૂકિરામના મહાનુભાવો ૧. પાયથાગોરસ (ઈ. સ. પૂર્વે ૫૮૦-૫00) ગ્રીસના તત્ત્વજ્ઞાની અને ગણિતજ્ઞ, - ભારતમાં રહ્યાં હતાં. અને શ્રમણ પરંપરાનો સારો અભ્યાસ હતો. ૨. પ્લેટો (ઈ. સ. પૂર્વે ૪૨૧ - ૩૪૧)ગ્રીસના તત્ત્વજ્ઞાની. ૩. જુલીઅન (૩૩૧-૩૬૩) રોમન સમ્રાટ જે જુલીઅન ધી એપોસ્ટેટ તરીકે
ઓળખાતા. ૪. લીઓનાર્ડો દાનવીન્સી (૧૪૫૨-૧૫૧૯) ઈટલીના કલાકાર અને સંશોધક. મોના
લીસાનાં સર્જક. ૫. પારસેલ્સસ (૧૪૯૩-૧૫:૪૧) સ્વીસ ડૉક્ટર. ૬. ગૉપ્ટેડ વિલ્હેમ વોન લીબનીઝ (૧૬૪૬-૧૭૧૬) જર્મન તત્વજ્ઞ. ૭. બેન્જામીન ફાન્કલીન (૧૭૮૬-૧૭૯૦) અમેરિકાના રાજપુરુષ, તત્ત્વજ્ઞ અને - વિજ્ઞાની. ૮. જીઓના બ્રુનો (૧૫૪૮-૧૬) ઈટલીના કવિ અને તત્ત્વજ્ઞ. ૯. જર્મન કવિ ગેટે (૧૭૪૮-૧૮૩૨) શાકુંતલના ચાહક. ફાઉસ્ટના રચયિતા. ૧૦. અંગ્રેજ કવિ શેલી (૧૭-૨-૧૮૨૨) ૧૧. વિકટર હ્યુગો (૧૮૦૨-૧૮૮૫) ફેન્ચ સાહિત્યકાર, કવિ. ૧૨. રાલ્ફ વાલ્ડો એમરસન (૧૮૦૩-૧૮૮૨) અમેરિકન તત્ત્વજ્ઞ, સાહિત્યકાર, ૧૩. મેંઝીની (૧૮૦૫-૧૮૭૨) ઈટલીના રાષ્ટ્રભકત અને તત્ત્વજ્ઞ. ૧૪. રિચાર્ડ ગેંગર (૧૧૩-૧૮૮૩) જર્મન સંગીતજ્ઞ.
- ૧૦૨
કે
વા*
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org