Book Title: Janma Punarjanma
Author(s): Nemchand Gala
Publisher: Shantaben Nemchand Gala

View full book text
Previous | Next

Page 110
________________ ૧૫. હેરી ડેવીડ ધારો (૧૮૧૭-૧૮૬૨) અમેરિકાના સાહિત્યકાર, તત્ત્વજ્ઞ. સરોવર કાંઠે ઝુંપડી બાંધી રહેતા. ૧૬. વૉલ્ટ વ્હીટમૅન (૧૮૧૯-૧૮૯૨) અમેરિકન કવિ. પેસેજ ટુ ઈન્ડિયાના લેખક. ૧૭. લુઈઝામે એલકૉટ (૧૮૩૨-૧૮૮૮) નવલકથાકાર. ૧૮. ફ્રેડરિક નિત્શે (૧૮૪૪-૧૯૦૦) જર્મન તત્ત્વજ્ઞ. વા. મો. શાહ પર જેની પ્રબળ અસર હતી. ૧૯. થૉમસ એડીસન (૧૮૮૭-૧૯૩૧) અમેરિકન સંશોધક. ૨૦. પૉલ ગૉગ્વીન (૧૮૪૮-૧૯૦૩) ફ્રેન્ચ કલાકાર. ૨૧. સ્પીનોઝા (૧૬૩૪-૧૬૭૭) તત્વચિંતક. ૨૨. ઈમેન્યુઅલ કેન્ટ (૧૭૨૪-૧૮૦૪) તત્વચિંતક. ૨૩. આર્થર શોપનહેર (૧૭૮૮-૧૮૬૦) તત્વચિંતક. ૨૪. બર્ગસન (૧૮૫૯-૧૯૪૧) તત્વચિંતક. ૨૫. વિલિયમ બ્લેક (૧૩૫૧-૧૮૨૧) તત્વચિંતક, કવિ. ૨૬. સર એડવિન આર્નોલ્ડ (૧૮૩૨-૧૯૦૪) કવિ. તત્વચિંતક, પૂનાની ડેક્કન કોલેજમા પ્રિન્સીપાલ તરીકે કામ કર્યું. લાઈટ ઑફ એશિયા (૧૮૭૯), બૌધ્ધ સાહિત્ય અને નળ-દમયંતિ કાવ્યના રચયિતા. ૨૭. રોબર્ટ બ્રાઉનીંગ. ૧૮૧૨-૧૮૮૯ ચિંતક, કવિ. કવિયત્રી એલીઝાબેથના પતિ. બેન અઝરાના રચિયતા. ૨૮. જ્હોન મેન્સફિલ્ડ (જન્મ ૧૮૭૮) ૧૯૩૦ મા ઈંગ્લેન્ડના રાજકવિ નિયુક્ત થયાં. ૨૯. ડૉ. ચે. ગુએરવારા (૧૯૨૮ - ૧૯૫૭) આર્જેન્ટાઈનના ક્રાન્તિકારી નેતા અને સાહિત્યકાર. ૩૦. ખલિલ જિબ્રાન. (૧૮૮૩ - ૧૯૩૧) કવિ, તત્વચિંતક, કલાકાર. Prophet ના રચિયતા. મૂળ લેબેનોનનાં. અમેરિકામાં સ્થાયી થયા. ફ્રાન્સના RODIN રોદાં પાસેથી ચિત્રકલા શીખ્યા. ભારતીય તત્વચિંતનથી અત્યંત પ્રભાવિત. રવીન્દ્રનાથ ટાગોર સાથે અમેરિકામાં બે વખત મુલાકાત થઈ. ૩૧. રૂપર્ટ શેલડ્રેડ. ૩૨. ફિટોફ કાપ્રા. ૩૩. બોહોમી. ૩૪. ગેરી ઝૂકાવ. ૩૫. એની બેસન્ટ. ૩૬. ઑગસ્ટ સ્ટ્રીન્ડબર્ગ. ૩૭. લ્યુથર બરબેન્ક. ૩૮ હેન્ડી ફોર્ડ, ૩૯. ડૉ મેક્ષ મૂલર - જૈન દર્શનનાં અભ્યાસી. ૪૦. કાર્લ યુગ. ૪૧. ફ્લોરેન્સ સ્કોવેલ શિન્ન · Jain Education International The Game of Life and how to play it l સર્જક. ૪૨. મેથ્યુ આર્નોલ્ડ, સ્કૉલર જિસ્સીના કવિ. ૪૩. ચાર્લ્સ લિન્ડબર્ગ. ૪૪. સર આર્થર કેનન ડૉયલ જન્મ પુનર્જન્મ For Private & Personal Use Only ૧૦૩ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170