Book Title: Jalini Ane Shikhi Kumar Author(s): Bhuvanbhanusuri Publisher: Divya Darshan Karyalay View full book textPage 8
________________ D B નમ: જે * પ્રસ્તા વ ના * વાત્સલ્યથી વિકાસ : વેરથી વિનાશ સંસારના આ સાગરમાં કદિક વાત્સલ્યને વાયુ વહેતે હેય છે તે ક્યારેક વેરનાં વેગીલા વાવાઝેડાં પણ ફુકાતા હોય છે. વેરનાં પ્રચંડ વાવાઝેડા વચ્ચે, એની સામે મક્કમ મુકાબલે લઈને, કાળજાના કેડિયે ઝગમગતી “ક્ષમા-જેત નું જે જતન કરી જાણે છે, એ કે વિકાસ સાધી શકે છે અને આ વાવાઝોડાને વશ થઈ જઈને જે પિતાની ક્ષમા-તને બુઝાઈ જવા દે છે, એ વિનાશની કેવી ખતરનાક–ખીણમાં ફેંકાઈ જાય છે –એનું હૂબહૂ ચિત્ર એટલે જ આ સમરાદિત્ય-કથા ! ૧૪૪૪ ગ્રન્થનાં સર્જક, યાકિની મહત્તાસૂનુ ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાનું જૈન-જગતમાં જેવું આરાધ્ય સ્થાન-માન છે, એવું જ સ્થાન-માન એએશ્રીએ રચેલી આ “સમરાઈચ મહા-કતાનું પણ છે! આ મહાકથાના સર્જન પાછળ એક કથા સમાયેલી છે. આ વ્યથાની કથાથી તે લગભગ સહુ સુપરિચિત હશે ! પિતાના પ્રિય-શિષ્યો હેસ–પરમહંસના નાશના દુઃખથી વસૂલાત લેવા, શ્રી હરિભદ્રસૂરિજીએ જ્યારે સૂરપાલ રાજાની સભાને પડકારી. વાદ-વિવાદ શરૂ થયો. પરાજિત એલાનPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 516