________________
જૈન યુગ
ફેબ્રુઆરી ૧૯૬૦
જૈન યુગ' વાત હરીફાઈ
જૈન ઈતિહાસ, ધર્મ અને સંસ્કૃતિને સ્પર્શતી વાર્તા હરીફાઈ “જૈન યુગ” તરફથી યોજવામાં આવી છે. પરીક્ષક સમિતિ શ્રેષ્ઠતાનો ક્રમ નક્કી કરી રૂા. ૧૦૦), રૂા. ૭૫) અને રૂા. ૫૦]ના ત્રણ ઇનામો આપવાનાં છે. વાર્તાઓ સ્વીકારવાની છેલ્લી તા. ૩૧-૩-૧૯૬૦ છે. વાર્તા હરીફાઈની શરતો આ અંકમાં રજૂ કરેલ છે.
લૉન્ફરસનો ઇતિહાસ
કોન્ફરન્સની સ્થાપનાથી અત્યાર પર્યન્તના ઇતિહાસ આલેખન માટે શ્રી. નાગકુમાર નાથાભાઈ મકાતીને વિનંતિ થતાં તેઓએ તે કાર્ય પૂર્ણ કરેલ છે અને મુદ્રણ માટે કોન્ફરન્સ તરફથી મોકલવામાં આવેલ છે. લુધીઆના અધિવેશન પૂર્વે તે છપાઈ તૈયાર થઈ જવાની ધારણા છે. એજ્યુકેશન બોર્ડ
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ તરફથી ચાલુ પ્રવૃત્તિઓને પુષ્ટિ આપી વિકસાવવા રૂ. ૧૦૦૦૦) દસ હજાર એકત્ર કરવા માટે વિજ્ઞપ્તિ થઈ છે. ધાર્મિક શિક્ષણ ક્ષેત્રે છેલ્લા એકાવન વર્ષથી ઉપયોગી સેવા અર્પતી આ સંસ્થાથી સમાજ સુપરિચિત છે. બોર્ડ નકકી કરેલ અભ્યાસક્રમ ભારતના જુદા જુદા વિભાગની લગભગ ૧૨૫ નાની મોટી પાઠશાળાઓમાં કરાવવામાં આવે છે. દર વર્ષે બોર્ડ તરફથી લેખિત પરીક્ષાઓ લેવાય છે, જેનો લાભ આશરે ૨૦૦૦ વિદ્યાર્થીઓ લે છે. અને ઉત્તેજનાર્થે રૂા. ૨૨૫૫ સુધીના ઈનામો વહેંચવા માટે પ્રબંધ થયેલ છે. ધાર્મિક શિક્ષણ પ્રવૃત્તિમાં રસ લેતી દરેક વ્યક્તિને રૂ. ૧૦૦૦૦) એકત્ર કરવાની પ્રવૃત્તિમાં સંગીન સહાય અને સહકાર આપવા ખાસ આગ્રહભરી વિનંતિ છે.
વિનંતિ
અખિલ ભારત સ્થાયી સમિતિના સભ્યોને વાર્ષિક લવાજમ તરત મોકલી આપવા વિનંત છે.
જૈન યુગ 'ના ગ્રાહકબંધુઓને પણ ચડેલા લવાજમની રકમ તરત મોકલી આપવા વિનંતિ છે.
“નૈન ”
कॉन्फरन्सना एकवीसमा अधिवेशन प्रसंगे 'जैन युग' नो मार्चनो अंक विशेषांक तरीके प्रगट थशे. आ अंक पहेली मार्चना रोज प्रगट थवाने बदले मार्चना त्रीजा सप्ताहमा प्रगट थशे.
लेखकबंधुओने तेमनी कृतिओ ता. १-३-१९६० सुधीमां मोकली आपवा विनंति छे.
कॉन्फरन्स को आप किस प्रकार से मदद कर सकते हैं?
सभा स द बन कर વેદન “અ” વર્ગ – – ૬૨૦૦૨ પ્રાન શર રન “a” વ – – ક. ૧૦૨ ” માનવન સભ્ય “મ” રુ. ૨૬૨ " ” ” “a” વ રુ. ૨૦ ”
कॉन्फरन्स द्वारा जैन साहित्य प्रचार जेसलमेर ज्ञानभंडार सूचि और धी जैन रिलीजीअन अन्ड लिटरेचर के लिए ज्ञान विभागमें (खातामें) उचित रकम भिजवा कर अथवा स्वयं प्रदान कर
जैन युग ग्राहक बनकर वार्षिक उपहार रु.२ (प्रतिमास ता.' को प्रकट किया जाता है |