________________
જૈન યુગ
Ro
માર્ચ-એપ્રિલ ૧૯૬૦
થી શાક કે એક “ ત્રિષષ્ટિ'વાળા વૃત્તાંતને બાદ કરતાં, સર્વત્ર અપ્સરાનું મૃત્યુ વૈરાગ્યકારણ બન્યું હોવાની વાત છે. અપ્સરાનું નામ ક્યાંક “નીલાંજના” તો ક્યાંક “નીલંજસા” છે.
નિરૂપણ હોવાનો પૂરતો સંભવ છે. અને તો લાગે છે કે નીરું વા ને બદલે નીરંગા જેવો પાઠ હોવો જોઈએ. “પઉમચરિય”નો જળવાયેલો પાઠ અનેક સ્થળે ભ્રષ્ટ હોવાનું જણાય છે એ ભૂલવું ન જોઈએ. પણ નીરંગા એવો તો મૂળપાઠ ન હોઈ શકે, કેમ કે તેથી છંદ તૂટે છે. નીરંજસ્યા જેવું કાંઈક હોય તો છંદુ પણ જળવાઈ રહે, અને ભાવાર્થની પણ સ્પષ્ટતા થઈ રહે.
વિમલસૂરિના “પઉમચરિય”માં મૂળમાં અસરાને જોઈને ઋષભદેવને સંવેગપરાયણતા ઉત્પન્ન થઈ એવું
S
dir
.
Trick
ક7
:
:
*
TITLE
કw
SE