SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ Ro માર્ચ-એપ્રિલ ૧૯૬૦ થી શાક કે એક “ ત્રિષષ્ટિ'વાળા વૃત્તાંતને બાદ કરતાં, સર્વત્ર અપ્સરાનું મૃત્યુ વૈરાગ્યકારણ બન્યું હોવાની વાત છે. અપ્સરાનું નામ ક્યાંક “નીલાંજના” તો ક્યાંક “નીલંજસા” છે. નિરૂપણ હોવાનો પૂરતો સંભવ છે. અને તો લાગે છે કે નીરું વા ને બદલે નીરંગા જેવો પાઠ હોવો જોઈએ. “પઉમચરિય”નો જળવાયેલો પાઠ અનેક સ્થળે ભ્રષ્ટ હોવાનું જણાય છે એ ભૂલવું ન જોઈએ. પણ નીરંગા એવો તો મૂળપાઠ ન હોઈ શકે, કેમ કે તેથી છંદ તૂટે છે. નીરંજસ્યા જેવું કાંઈક હોય તો છંદુ પણ જળવાઈ રહે, અને ભાવાર્થની પણ સ્પષ્ટતા થઈ રહે. વિમલસૂરિના “પઉમચરિય”માં મૂળમાં અસરાને જોઈને ઋષભદેવને સંવેગપરાયણતા ઉત્પન્ન થઈ એવું S dir . Trick ક7 : : * TITLE કw SE
SR No.536284
Book TitleJain Yug 1960
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1960
Total Pages154
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy