Book Title: Jain Shikshavali Sudhabindu
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 8
________________ સુધાદિ ૧૪. વસ્તુ સુયોગ્ય પરિણામ ન દેખાડે તે પરિણામ કેમ નથી આવતું? તેને ઉચિત વિચાર કર. પિતાને માફક ન આવે એથી યોગ્ય વસ્તુ અગ્ય છે, એમ તે ન જ માનવું.' માન ચાહે જે જગતમાં, જ્ઞાનીનું કહેવું માન; નહિ તે મળતાં માનપાન, કરશે તુજ અપમાન. ભાગ્યાનુરૂપ ભવ્યતા પણ આત્મભવ્યતા ઓર, એ ભવ્યતાની આગળ ન ચાલે અન્યનું જેર. સાર નથી ફળ-ફૂલમાં, જે વધતે વિસ્તાર; વટવૃક્ષને સહુ ઈચ્છતા, છાયાને અનુસાર, લેઢાની ડબ્બી વિષે, પારસમણિ કદી હોય? અતરપટ અળગું થયે, દેષ ન રહેશે કેય. શ્યામ વર્ણ શિરે ચઢયો, ને રક્ત ચરણતલ માંય; પણ જે અત્તર ઉજળું, તે સર્વે વખણાય.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66