________________
-
t.
૭૦.
સુધાબિંદુ
• આ હકીકત જીવનવ્યવહારમાં પણ વિચારવી. કેઈને સંસર્ગ કરવામાં પણ વિચારવી. જેને સંગ કરવાનું છે તેનામાં ગુણે કેટલા અને કેવા છે, એના ગુણથી પિતાને લાભ કેટલે અને દેથી નુકશાન કેટલું, આ વિચારણાપૂર્વક બાંધેલા સમ્બનાં પરિ ણામે એકાએક આવી પડયાં છે એમ લાગતું નથી અને તેથી સંબંધ બાંધનાર અકળાતો નથી. કાર્ય કરનાર, જેનું કાર્ય જેણે કર્યું છે તે તેની પાસે એગ્ય બદલે માગે તે કરતાં કાર્ય કરાવનાર કાર્ય કરનારને એગ્ય બદલે આપે એ ઉચિત છે,. યોગ્ય છે. કાર્ય કરાવનાર જ્યારે ગ્ય બદલે આપને નથી, ત્યારે કાર્ય કરનાર જરૂર હોય કે ન હોય છતાં અધીરે થાય છે અને ગ્ય બદલાની માંગણી કરે છે. એ માંગણી માં પણ સમય જતાં તીવ્રતા અને કટુતા પ્રવેશે છે અને પરસ્પર સારાં પરિણામે આવવાને બદલે માઠાં પરિણામ આવે છે.
જ્યારે કાર્ય કરાવનાર યોગ્ય બદલે જાતે જ આપી દે છે, ત્યારે પરિણામે ઉત્તરોત્તર સારાં નીપજે છે. આમાં પણ કેઈ કઈ પ્રસંગે અપવાદ
ભૂત હોય છે, પણ બહુલતાએ ઉપર પ્રમાણે બને છે. ૭૧. પતન પામતા વિશિષ્ટ આત્માઓને સામે રાખીને
પતન પામવું એ વિશિષ્ટતા છે, એમ માનવું એ મહામૂર્ખતા છે.