Book Title: Jain Shikshavali Sudhabindu
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 65
________________ ગવિદ્યાનો “ઉમેશ યાગ DARSI SHYO TIMES અદિતીય ગ્રંથ છે પ્રથમ ખંડ: ચાર ભાષામાં ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી • લેખક –ોગીરાજ શ્રી ઉમેશચંદ્રજી. • સંસ્થાપક અને સંચાલક શ્રી રામતીર્થ યોગાશ્રમ, મુંબઈ–૧૪, આ ગ્રંથમાં રેગી, નીરોગી સ્ત્રી-પુરૂષોની તંદુરસ્તી સારી રાખવા માટે ૬ પ્રકારના મલશોધન કમ, આસન, માનસિક ઈલાજો, જલપચાર, સૂર્યકિરણચિકિત્સા, આહારચિકિત્સા વિ. અનેક શક્તિવર્ધક, રોગનિવારક સરળ અને સાથે ઈલાજે બતાવ્યા છે. ૪૦૦ થી વધુ પૃષ્ઠ અને ૧૦૮ થી વધુ ફેટાઓ છે. આ પુસ્તકમાં ૩૫ વર્ષોનો પિતાને અનુભવ સ્વામીજીએ રજુ કર્યો છે. બધાને યોગ્ય માર્ગદર્શન આપતું આ અજોડ પુસ્તક છે. કિંમત રૂ. ૧૫/-, પિસ્ટેજ રૂા. ૨/- અલગ. વી. પી. કરતા નથી. શ્રી રામતીર્થ ચોગાશ્રમ, દાદર, મુંબઈ – ૧૪. ત્રિવિધ સેવા લેખન : જીવનચરિત્રો, નિબંધ, લેખ, વિવેચન, કથાઓ તૈયાર કરી આપવામાં આવે છે. મુદ્રણ : અમારી દેખરેખ નીચે પુસ્તકે સુંદર રીતે છપાવી આપીએ છીએ. તેને લગતાં ચિત્રો, બ્લેકે પણ તૈયાર કરી આપીએ છીએ. પ્રકાશન: અમારી મારફત છૂટક પુસ્તકો તથા ગ્રંથમાલા રૂપે પુસ્તકે પ્રકટ કરાવવા હોય તે પણ કરી આપવામાં આવે છે. વિશેષ જાણવા પત્રવ્યવહાર કરે:જૈન સાહિત્ય-પ્રકાશન-મંદિર લધાભાઈ ગુણપત બીલ્ડીગ ચીંચ બંદર, મુંબઈ-૯

Loading...

Page Navigation
1 ... 63 64 65 66