________________
સુધાબિંદુ કને કરવાનું છે, કેવી રીતે કરવાને છે, વગેરે જ્ઞાન વ્યવસ્થિત મેળવવું જરૂરી છે. આત્મા–શિકારી
પાપ–શિકાર : ભવ-જંગલ
પ્રમાદ-અસાવધતા જ્ઞાન, દર્શન, ચારિત્ર–માર્ગ મોક્ષનગર-સર્વસુખ
પુણ્ય માર્ગદર્શક, સહાયક વળાવે. સમ્પન્ન ૧૦૯ વિષમતાઓ આવી પડી છે, માટે ભગવે જ છૂટકે
એ કાયરતા છે.
વિષમતાઓથી ખિન્ન થયા સિવાય તે દૂર કરવા માટે એગ્ય માર્ગ અને ઉચિત ઉપાયે લેવાયેગ્ય છે. ૧૧૦. અવિષમ સ્થિતિ સદાકાળ ટકી રહે એવી ઈચ્છાઓ
કરવી એ પણ આંતરિક અબળતાનું સૂચક છે. ૧૧૧. નજરબંધીના ખેલે થાય છે, ને તેમાં જેઓની નજર
બંધાઈ ગઈ હોય છે તેઓને પિતાને જે જેવું હોય તે સૂઝતું નથી અને બીજા કે જેઓએ એ નજરબંધ કરી છે, તેઓ જે બતાવે તે જ સૂઝે છે. આવી પરિસ્થિતિ ઘણી વખત વાતાવરણથી પણ સર્જાતી હોય છે. જેવું વાતાવરણ ચાલતું હોય છે,
તેમાં ઘણાની દૃષ્ટિ દેરવાઈ જાય છે અને એ પ્રમાણે ન દેખાયા કરે છે.
વાતાવરણ શાંત થયા બાદ દષ્ટિ જૂદી હોય છે.
એમાંથી બચનારા વિરલા હોય છે. ૧૧૨. બીજાને હિતને માર્ગ ઉપદેશ હોય તે પ્રથમ
પિતાના આત્માને વાર્થ મુક્ત કરવાની ખાસ જરૂર