________________
સુધાસિંદુ કરવાથી કાર્ય તુરત થાય છે. કારણની એાછાશ હોય તે કાર્ય એછું થાય છે અથવા નથી થતું. કેટલાંક કાર્યો એવા હોય છે કે તેમાં એકાદ કારણ ઓછું હોય તે પણ ન ચાલે. બધાએ કારણે જોઈએ. આ સ્થિતિ છે, વાસ્તવિક સ્થિતિ છે. આ હકીકત ખ્યાલ ઉપરથી ઉતરી જાય છે ત્યારે જીવ કરેલા પ્રયત્નને નિદે છે, પ્રયત્ન છેડી દે છે, બીજાની પાસે છેડાવે
છે. પણ તેથી શું ? જયારે તેને ફરી એ કાર્યની ઈચ્છા જાગશે ત્યારે તેને ફરીથી એ કરવું પડશે. એટલે જે કાર્યની ઈચ્છા ખરેખર હોય તે મળેલી કારણસામગ્રીમાં કયાં ઓછાશ છે, શું ફેરફાર કરવાની. જરૂર છે? તેને વિચાર કરીને તેમાં આગળ વધવું. એથી કાર્ય સિદ્ધ થાય છે. એવી કાર્યસિદ્ધિ અન્યને પણ પ્રેરક બને છે. બાકી તે ચક્ર ચાલ્યા કરે છે.
અધુરા પ્રયત્ન છેડનારને વિશ્વમાં તે નથી. વિરલા તે પૂરા પ્રયત્ન કરીને પરિણામ પિતાને
પક્ષે લાવનારા છે. ૧૨૮. સળગતું રાખીને શાંત કરવાના પ્રયત્ન સફળતાને
ન પામે એ સ્વાભાવિક છે. આ સ્થિતિમાં એટલે વિચાર કરે આવશ્યક છે કે કરવામાં આવતા પ્રયત્ન બરાબર નથી એમ નથી. કારણ આ પ્રયત્નની સામેના વિરોધી તત્વે જે વિશેષ બળવાન હોય તે -