________________
૧૪
સુધાબિંદ
અકસ્માત્ કાઈક વખત ઉતાવળ કરવાથી લાભ થઈ ગયેા હાય તા તે લાભને લાભ ગણાવવા એ વ્યાજખી નથી. ઉતાવળ ન કરી હાત તા લાલ ન મળત, ઉતાવળ કરી તેથી લાભ મળ્યે, એ મૂઢતા છે. પરિણામે એ લાભ તા જાય છે અને ઉતાવળથી આવતા ગેરલાભા ગણ્યા ગણાય નહિ એટલા આવી મળે છે.
૧૪૯, અંદરના ભય જેણે દૂર કર્યાં છે તેને કોઇના પણ ભય નથી. જ્યારે કાઇએ પરિચય સાધીને ભયજનક વસ્તુઓના ભય દૂર કર્યાં હાય તેથી તે નિય છે એમ માની લેવું નહિ. એવા નિભયને પણ જેથી એ પરિચિત નથી તેના ભય તા હાય જ છે. એટલે. નિર્ભય થવું, ખરેખરા ભયરહિત અનવુ' હાય તે અંદરના ભયને દૂર કરવા જોઇએ.
૧૫૦. જીવન જીવવાની રીત ઉપરથી જાણી શકાય છે કે આ જીવ કઈ ગતિમાંથી આવ્યે છેઅને તે કઈ ગતિમાં જવાના છે. પણ જેને માટે એ વિચારવાનું હોય તેનુ સૂક્ષ્મ અને ગંભીર નિરીક્ષણ કરવું આવશ્યક છે. ઉપર ઉપરનાં નિરીક્ષણથી જે અભિપ્રાય બાંધવામાં આવે તા અન્યથા થવાની પૂરી સંભાવના છે. સંચાગવશ સેવાતાં આચરણ અને હાંશથી સેવાતાં આચ રણમાં ઘણું અંતર છે..
૧૫૧. ચીડ એ સારી ચીજ નથી. તેજ એ સારી ચીજ