________________
1
સુધાબિંદુ દબાએલા દેશે જ્યારે ઉછળે છે, ત્યારે કેઈનું કાંઈ કરી નાખે છે, માટે દોષને તે નિર્મૂળ કરવા જ પ્રયત્ન
કર. ૧૫૭. દરેક ગુણ તેની સામેના એક એક દેષને દૂર કરે
છે. જેમ જેમ ગુણની વૃદ્ધિ તેમ તેમ દેષની હાનિ થાય છે અને જેમ જેમ ગુણની હાનિ થાય છે,
તેમ તેમ દેશની વૃદ્ધિ થાય છે. ૧૫૮ જેટલે વિચાર સ્વાર્થ સાધવા માટે કરવામાં આવે
છે તેના સેમા ભાગને વિચાર, જે સ્વાર્થ સાધવામાં આવતા અપાય અંગે કરવામાં આવે તે ખૂબ જ
શ્રેયઃ સાંપડે. ૧૫૯ તમારે જે હાસ્યાસ્પદ ન બનવું હોય તે તમે
બીજાને હાસ્યાસ્પદ બનાવવાનું છેડી દે. ૧૬૦, તમે કેઈને હસતા હે ત્યારે તમને કઈ હસી રહ્યું
છે, એમ જરૂર માનજે. ૧૬૧ જતુઓ પણ ક્યારેક પિતાનું વ્યક્તિત્વ દર્શાવવા
જીવ ઉપર આવી જાય છે. ૧૬. દી કાજળ કાઢે છે, એ અંધારું એકે છે. ૧૬૪. ડાહ્યા માણસે મૂર્ખ માણસોની મૂર્ખતા ઉપર હસે . છે, ત્યારે મૂર્ખ માણસે ડાહ્યા માણસોનાં ડહાપણ
ઉપર હસે છે. ૧૬૪. કેઈપણ કાર્ય કર્યા પછી તેની પરીક્ષા તેના જાણકાર 1. પાસે કરાવવી અને જાણકાર એ સંબંધીમાં જે જે