________________
સુધાબિંદુ
४८
નવાં કર્મો વધે જ જાય છે. આમ એથી તેને પાતાને ગેરલાભ થાય છે. બાકી કોઈ અતિપાપી આત્માને બાદ કરતાં અન્યને તેની સ્થિતિ જોઈ ને પાપ પ્રત્યે ખરેખર નફરત જાગે છે. જગતમાં પાપનાં પ્રગાઢ પરિણામેાનાં ઉદાહરણ રૂપે આવા ગાઢ મિથ્યાત્વના ઉદયવાળા જીવા છે.
૧૩૩. સમિકતી જીવ દુઃખી હાય તા કેટલીક વખત તેને ધમ કરતા જોઈને કેટલાકને એમ થાય કે આ આવા ધસી જીવ દુ:ખી કેમ ? એથી કેટલાક ભારે કમીને ધમ તરફ અશ્રદ્ધા થાય છે, તે ખીજાને અધમ પ્રત્યે ખેંચે છે ને ધમ તરફ રુચિ ઓછી કરાવે છે. આમ છતાં સમિકતી જીવ પાતે પેાતાના ક્રમના ઉદય એટલી શાંતિથી ભાગવતા હાય છે કે તેને તાકની નિર્જરા જ થાય છે. એટલું જ નહિ આત્માઓને પણ એથી ધ પ્રાપ્તિ
પણ સમજી
થાય છે.
૧૩૪. સ’સારમાં એવું એક પણ સ્થળ નથી કે જ્યાં આ જીવ લાંખા કાળ સુધી એક સરખા ટકી શકે. આ સ્થિતિ પ્રત્યક્ષસિદ્ધ છે. એટલે જ વિશિષ્ટ જ્ઞાની એને, જ્યારે કેાઈ જીવ સંસારમાં સુખની વ્યવસ્થા માટે કાંઈપણ પ્રમલ પ્રયત્ન કરતા જોવામાં આવે છે, ત્યારે હસવુ આવે છે.
જેમ રેતીના ઢગલામાં બાળકાને રમ્ય રમત જોઈ ને વડીલેાને આવે તેમ.
સુધા—૪