________________
જ
.
સુધા બિંદુ સ્પર્ધા તે ન જ કરી શકે. છાસ્થને પ્રકાશ એક દેશીય હૈય છે, જ્યારે સર્વજ્ઞને પ્રકાશ સર્વદેશીય હોય છે. સર્વજ્ઞના પ્રકાશ સમક્ષ પણ જ્યારે કોઈ છદ્મસ્થ પિતાને પ્રકાશ બતાવવા પ્રયત્ન કરે છે. ત્યારે તે પ્રયત્ન કેટલે વાહિયાત છે એ સમજૂને
સમજાયા વગર રહેતું નથી. ૧૩૧. એકની એક વસ્તુ જૂદા જૂદા દષ્ટિકેણથી જોવામાં
આવે છે ત્યારે જૂદી જૂદી ભાસે છે. વસ્તુ એની એ હોવા છતાં જુદા જુદા કાર્ય પર તેને ઉપયોગ જુદે જુદે થાય છે. એ ઉપગ અનુરૂપ હોય છે. અને પ્રતિરૂપ પણ હોય છે. એક જ વ્યક્તિ એ રીતે અનુરૂપ અને પ્રતિરૂપ બને છે. કોઈ વ્યક્તિવિશેષ અમુકને માટે પ્રતિરૂપ હેવા માત્રથી સર્વને માટે પ્રતિરૂપ બનતી નથી, તેમજ અમુકને માટે અનુરૂપ હેવા માત્રથી સર્વને માટે અનુરૂપ બની જતી નથી. પ્રતિરૂપ જણાતી વ્યક્તિ કયા કયાને માટે અને કેવી રીતે અનુરૂપ છે એ જાણવાથી તેને સહજમાં વશ કરી શકાય છે અને એ ન આવડે તે.
અનુરૂપ વ્યક્તિ પણ સહજમાં પ્રતિરૂપ થઈ જાય છે. ૧૩૨. મિથ્યાદષ્ટિ જીવ દુઃખી હોય ત્યારે તે શાંતિથી
દુખ સહન કરતું નથી, પણ દુખ દૂર કરવા માટે પારાવાર ન કરવાના પ્રયત્ન કરતે હોય છે. પણ તેને ગાઢ કર્મને એમ અંત આવતું નથી, અને