________________
સુધાબિંદુ
૫૧
૧૩૯. ઈચ્છા એ કાંટા છે. એ એવા કાંટા છે કે તે પૂર્ણ થયા ખાદ વિશેષ તીક્ષ્ણ અને છે અને વધારે ખૂંચે છે. યુકિતપૂર્વક એને મૂઠ્ઠો કરી નાખવામાં આવે તે જ ખૂંચતા નથી. એ કાંટાને મૂઠ્ઠો કેમ કરવા એ યુકિત ખાસ શીખવા જેવી છે. બાકી તેને તીક્ષ્ણ બનાવવાની ટેવ તેા ચાલુ જ છે,
૧૪૦. જુનુ એટલુ' સાનુ, આમ કહેવાય છે, તેની પાછળ રહસ્ય છે. સેાનુ' ચિરકાળ ટકે છે. એક વસ્તુ જૂની ત્યારે જ થાય છે તે લાંખા કાળ સુધી ટકી હાય છે. ક્ષણજીવી નિર્જીવ વસ્તુ કથિર ગણાય છે. એટલે જે વસ્તુ જૂની થઈ છે તે વસ્તુ, તે પ્રકારની વસ્તુઓમાં સેાના જેવી છે એમ અવશ્ય માનવું.
૧૪૧. તમારી કોઇપણ કળાની વાસ્તવિક કિંમત શું છે? એ જાણવુ... હાય તેા તેને કસેાટીમાં મૂકવી. તે કસાટીમાંથી કઈ રીતે પસાર થાય છે તેના પર તેની કિમતના આધાર છે.
૧૪૨. માણસને મૃત્યુ ભયંકર લાગે છે, તેમાં મુખ્ય કારણ એ પણ છે કે તે અહિંતુ જે છે તેને ઝુંટવી લેતું પ્રત્યક્ષ જણાય છે. પછીથી શું મળવાનું છે ? તેનું જ્ઞાન કાઈ રીતે મળતું નથી. જો એ જ્ઞાન મળી જાય તે મૃત્યુ લાગે છે એટલું ભયંકર ન લાગે. કેટલાકને તા એ આશીર્વાદ સમાન પણ લાગે. ૧૪૩, પેાતાની નિંદા સાંભળીને નિંદા કરનાર પ્રત્યે હદયમાં પણ નાખુશ નહિ થનારા જગતમાં જડી