________________
સુધાબિંદુ
એકેની આશા નહિ રહે. પણ સત્ય ધર્મ મળે છતાં ખાટાને પકડી રાખ એ તે મહામૂઢતા છે. એ મહામૂઢતા તે દૂર કરવી જ જોઈએ. કદાચ સત્ય ધર્મ સમજાયા છતાં એનું આચરણ દુષ્કર લાગે, એ ન પણ આચરી શકાય, પણ તેથી ખેટાને. સાચું માનીને સત્ય તરફ પક્ષપાત ન આવે એવું તો ન જ બનવું જોઈએ. સત્ય પ્રત્યે પક્ષપાત તે જાગવું જોઈએ. એ જાગેલા પક્ષપાતથી સામર્થ્ય
સાંપડશે, બેટું છૂટી જશે અને સત્ય પિતાનું થશે. ૧૨૫. કેટલાક ગુણે નાના હેવા છતાં અગત્યના છે. એવા
નાના ગુણેના લાભને વિચાર કરીને મનને વ્યર્થ 3ળવું નહિ. એ નાના અને નજીવા ગુણે ન હોય તે જીવનમાં નુકશાન મેટું થાય. એ નુકશાનથી બચાવનાર તરીકે એ ગુણની મહત્તા છે.
એટલા નાના નાના ગુણે પણ પૂરા પ્રયત્ન જાળવી રાખવા. ૧૨૬. સારા આચરણનું સાક્ષાત્ ફળ એ છે કે આજે તમે
જે વિશિષ્ટ સ્થિતિમાં છે તેમાં ટકી રહ્યા છે. જે તમારામાં સારું આચરણ નહિ હોય તે અધપતન પામશે. સ્થિરપણે આ વિચાર કરવાથી સદાચરણનું
સાફલદાયિપણું સમજાતા વિલંબ નહિં થાય. ૧૨૭. કેઈપણ કાર્ય કરવું હોય ત્યારે તે કાર્યનાં કારણેને
પૂરતે વિચાર કર. સકલે કારણે મેળવીને કાર્ય