________________
સુધાબિંદુ
૪૦
૧૧૪. યાતે પેાતાને જે જાતના સમજતા હાય છે, તેમાં સંપૂર્ણ સત્ય હોતું નથી.
બીજા તેને તે જાતનેા માનતા હાય છે, તે પણુ પરિપૂર્ણ નથી. સત્ય એ એની મધ્યમાં છૂપાએલ છે, જે વિશિષ્ટ જ્ઞાનીઓ જાણી શકે છે.
૧૧૫. કાઈપણ જવાબદારી એવી રીતે અદા કરવી જોઇએ કે જેમાં જવાબદારીને પેાતાની જવાબદારી અદા કરવાની તક રહે. જ્યારે ખીજા જવાબદારાને પેાતાની જવાબદારી અદા કરવાની તક મળતી નથી, ત્યારે એક ઉપર મેાજો, ખીજામાં ઉપેક્ષા અને તેમાંથી જન્મે છે વિષમતા. માટે જેના પર જે જવાબદારી હાય તે અદા કરવાની તેને તક આપવી.
૧૧૬, મર્યાદા એ અગત્યની છે. એનુ ઉલ્લ’ઘન કરવાથી હિતસાધનથી વંચિત રહેવાય છે, એટલું જ નહિ પણ અહિત થાય છે. જ્યારે મર્યાદાનાં પરિપાલનથી અહિત અટકે છે અને હિત સધાય છે.
..
૧૧૭. કાળપ્રભાવે, ઉતરતા કાળના પ્રભાવે સારી સારી વસ્તુએ અદૃશ્ય અને છે. તેમાં ઉત્તમ વિચારેા, વિશાળ ભાવનાઓ આવી જાય છે. એ ઉત્તમ વિચારા અદૃશ્ય થાય છે, એટલે અધમ વિચારો દેખા દે છે. અધમ વિચારા ઉત્તમ પદાર્થાને દૂર કરે છે.
પેાતાની પાસે અમુક ચીજ હોય તે સારું', પશુ તે ખીજાની પાસે હાય તે સારું' નહિ. આવા તુચ્છ