________________
૪૦
સુધાબિંદુ એવી રીતે ન મરે કે પાછળથી જગને કહેવું પડે કે સારું થયું, બિચારો છૂટ્યો. અને જંગતું એમ પણ ન બેલે કે મર્યો તે સારું થયું, હવે કેને 'શાંતિ રહેશે.
તમારા મરણ બાદ પાછળનું જગત્ તમારી સારી યાદ ભૂલે નહિ. તમારી બેટ એમને સાલે, એમાં તમારું મરણ પણ અમર બની જશે. બીજા
શબ્દોમાં કહીએ તે મૃત્યુ મરી જશે. ' ૧૨૦. અધિકારની ઠંડક કરતાં પ્રકાશની ગરમી વિશેષ
કિંમતી છે. ૧૨૧. અન્યની ભૂલ જેવામાં રસ આવે છે, પણ
પિતાની ભૂલ જોવામાં રસ આવતું નથી. એ માટે ભાગે બરાબર હોવા છતાં ભૂલ જોવામાં જે કળા જોઈએ, જે ચોકસાઈ જઈએ એ મોટે ભાગે નથી એ પણ એટલું જ સત્ય છે. પરની પણ જોવા જેવી ભૂલ જોઈ શકાતી નથી અને નજીવી ભૂલ જેવાય છે. ભૂલ જતાં જે બરાબર આવડી જાય તે પછી તેમાં સ્વપરના ભેદનું મહત્વ કાંઈ નથી, અને એ લાભદાયક છે, હિતકર છે અને આવશ્યક છે. બરાબર ભૂલ જોતાં શીખે. ગમે તેની ભૂલ જુઓ
પણ તે બરાબર જુઓ, ગમે તેમ નહિ. ૧૨૨. ભેગમાં રાગ છૂપાયે છે ને ત્યાગમાં વૈરાગ્ય છે. - રાગ વગર વૈરાગ્ય વ્યવસ્થિત આવતું નથી એમ