________________
૩૯ •
સુધાબિંદુ
છે. નિજ શ્રેયઃ સાધવાને સ્વાર્થ એ સ્વાર્થિપણું નથી.' બાકી જે સ્વાથ ની વૃત્તિ હૃદયમાં હશે તે અન્યને હિતમાર્ગ યથાર્થ બતાવી શકાશે નહિ. આ છે નિર્ભેળ સત્યની વાત બાકી મિશ્ર માર્ગ તે ચાલે જ છે. એમાં થોડા ટકાની જ સ્વાર્થતા હોય અને વધુ
ટકા પર–હિતના હોય એ પણ ચલાવી લેવાય છે I ! અને એ ચલાવી લેવામાં કાંઈ બાધ નથી. જે ન તે ચલાવી લેવાય તે માર્ગ જ ન રહે, બાકી દષ્ટિ 0 જેટલું સ્વાર્થ મુક્ત થવાય એ તરફ રાખવી જરૂરી છે. ૩. મનુષ્યની પ્રવૃત્તિઓ માટે ભાગે પિતાનું કાંઈક - સાધવા માટે હોય છે. દરેક સાધ્ય જુદા જુદા પ્રકારનું હોય છે. એ સાધ્ય સિદ્ધ કરવાના ઉપાયે પણ ભિન્ન ભિન્ન હોય છે. તેમાં એકબીજાના વિરોધી સાથે અને તેના વિરુદ્ધ ઉપાયે સાથે થઈ જાય છે, ત્યારે માનવ-માનવ વચ્ચે વિરોધ જાગે છે અને વૈરપરંપરા વધે છે. એથી છૂટવાને ઉપાય એ છે કે સાધ્ય એવું રાખવું કે જેમાં અન્યને વિરોધ આવે એવું કંઈ
તવ ને હેાય અને એ સાધ્ય સ્વયંસિદ્ધ કરી શકાય. - એવું સાધ્ય કેઈ હોય તો તે છે પિતાના આત્માનું વિશદ્ધ કલ્યાણ.
“ - એ સાધ્ય સિદ્ધ કરવાની જેટલી તમના એટલી , વિશિષ્ટતા આપે આપ મળી આવે છે. એ સિવાયના
અન્ય સર્વ સામાં ઓછેવત્તે અંશે વિરોધ . રહ્યો જ છે.