________________
૨૪
૭ર.
સુધાબિ'દુ
ઘણા એવી મૂર્ખતામાં રાચતા હાય છે, પણ વિશિષ્ટ આત્માઓને આગળ આવતા વાર લાગતી નથી અને બીજો કદી ઊંચા આવી શકતા નથી. શક્તિશાળી શ્રીમંત કોઈ ધધામાં ઉધેા પડી જાય તે તે સહન કરી શકે છે. અને ક્રી કમાઈ ને હતા તેવા થઇ જાય છે. શ્રીમંતાઈનું લક્ષણુ ગૂમાવવામાં છે એમ સમજીને કાઈ મૂખ, શક્તિ ન હૈાય છતાં અવળેા વેપાર કરીને ગુમાવે તે તેના આરે જ ન આવે. એટલે અલ્પ શક્તિવાળાએ તે પેાતાના તરફ લક્ષ્ય રાખીને ધીરે ધીરે આગળ વધવાના પ્રયત્ન કરવા એ જ શ્રેયસ્કર છે.
કેવળ કર્મીની આંખ ઉપર આધાર ન રાખે.. પુરુષાની આંખ પણ ઉઘાડી રાખેા.
૭૩. વિશિષ્ટ આત્માએનુ પતન પણ ઉન્નતે માટે છે. ૭૪. કેટલાક માર્ગો સીધા હાય છે, જ્યારે કેટલાક માર્ગો સીધા હાતા નથી. ઈચ્છિત સ્થળ પૂર્વ દિશામાં આવેલ છે. પશ્ચિમમાંથી પૂર્વ તરફ સીધા ચાલ્યા ખાદ આગળ વધી શકાય એમ નથી; ઘણા આપત્તિસ્થાના છે. એટલે ઉત્તર કે દક્ષિણ તરફ કેટલું ક જવુ પડે છે. વળી આગળ જતાં એ દિશાએ પણ વિષમ બને છે. એટલે કી પશ્ચિમમાં પાછુ કરવું પડે છે. આમ પાછા ફર્યાં બાદ વળી પૂર્વ તરફના નિરાખાધ માર્ગ પ્રાપ્ત થાય છે. આમ કેટલીએ