________________
સુધાબંદુ ૧૦૧. ભૂલમાંથી ભૂલની પરંપરા જન્મે છે. ગમે ત્યારે તે
સુધાર્યા વગર ચાલવાનું નથી, માટે જેમ બને તેમ ભૂલ થયા બાદ જલદી સુધારી લેવા પ્રયત્ન કર
એમાં ડહાપણું છે. ૧૦૨. કેટલાક ભદ્ર છે એટલું સુન્દર અને અનન્ય
સાગ્ર કાર્ય કરતા હોય છે, પણ એ કાર્ય કરવા પાછળ તેમનું જે ધ્યેય હાય છે કે લેકો, હું આવું કાર્ય કરું છું, એ જાણે, એથી કાર્યનું પરિણામ સારું આવતું નથી. કાર્ય જે કાર્યનાં રૂપમાં કરવામાં
આવે તે અચૂક સારી રીતે ફળે છે. ૧૦૩. જગતમાં સારું ઓછું છે, તેમાં પણ કેઈને
પિતાના ભાગ્યને સારા થયેલા દેખે તે તેની અદેખાઈન કરે. અદેખાઈ કરવાથી જેના પ્રત્યે તે કરવામાં આવે છે, તેનું ભાગ્ય જે જાગતું હશે તે જરી પણ તેને આંચ નહિ આવે અને અદેખાઈ કરનારને અચૂક નુકશાન થશે. ઉલટું અદેખાઈન કરવાથી સામાના ભાગ્યને થોડો ઘણે અંશ આપણને લાભ કરનાર નીવડશે. સામે કર્મવશ ભાગ્યને વેડફી નાખતું હોય એવું લાગતું હોય અને શક્ય હોય તે તેને સમજણ આપવી અને શક્ય ન હોય તે મૌન ધારણ કરવું. કર્મની વિવશતાવિચારવી. ઉપેક્ષા રાખવી. એથી પિતાનું બચાવી લેવાય છે. એથી જરી પણ ભૂલ્યા તે તે ભૂલ આપણને, સહન કરવી પડે છે.