________________
સુધાબિંદુ રહે છે. કાર્યક્ષમ ન હોય એવા રમ્બરથી દૂર કરવા યેગ્ય વણે જરી પણ દૂર થતા નથી અને ડાક ડાઘા પડી જાય છે. એથી મહેનત નકામી જાય છે,
એટલું જ નહિ પણ અજુગતું પરિણામ લાવે છે. ૯૮. દેષદર્શન કરવામાં ખૂબ કાળજી રાખવાની જરૂર છે,
નહિ તે જેનામાં જે દેષ નથી તે દેષ પસી જવાની પૂરી સંભાવના છે. કેટલાક દે એવા હોય છે કે એને પરિચય કેઈપણ પ્રકારે કરવા જે નથી. સામર્થ્ય આવ્યા પછી તેને પરિચય ગમે તે રીતે કરાય તેને વાંધો નહિ, બાકી એવા દેને પરિચય અવળી રીતે કરવાથી પણ એ પિસી જાય એવા હોય છે. એટલે તેથી દૂર રહેવું હિતાવહ છે. વિષમતાઓ વિષમ ભલે , પણ એ વિષમતા દૂર કરવાને માર્ગ વિષમ લે કે સમ લે એ મરજીની વાત છે. વિષમતાવાળી સ્થિતિ હોય છે ત્યારે તેને દૂર કરવાને સમમાર્ગ વિષમ લાગે છે અને વિષમ માર્ગ સમ લાગે છે–ગમે છે અને એ
રીતે વિષમતામાં ઉમેરે થાય છે. ૧૦૦, ભૂલ કરવામાં જેટલો સમય ગમે છે, તેટલે સમય
ભૂલ સુધારવામાં જોઈએ એમ માનવું-મનાવવું એ ભૂલ તરફની નફક્ત નથી જાગી એમ સૂચવે છે. બાકી ભૂલને સુધારવા માટે એક ક્ષણ બસ છે.
૯.