Book Title: Jain Shikshavali Sudhabindu
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 33
________________ કર સુધાબિંદુ ન જોઈએ. જો બનાવટી હશે તે તે પણ કાર્ય ક્ષમ નહિ મને. બનાવટી ધ–હીરાકણીને ઉપચેગમાં લેવાથી કાય સધાતુ નથી અને સ્વપરમાં અપ્રતીતિ જન્મે છે, માટે શુદ્ધ-હીરાકણી મેળવીને તેને ઉપયાગ કરવા કે જેથી કાર્ય સિદ્ધ થાય અને વિશ્વમાં વિશ્વાસ વધે. ૯૧. રાગ થવા એ જડતા છે. રાગ થયેા હાય છતાં કાંઈ પણ રાગ થયા નથી એમ માનવુ' એ બીજી જડતા છે. આ ખીજી જડતામાં સતત વૃદ્ધિ થયા જ કરે છે. આ અને જડતા સાથે જ્યારે ત્રીજી જડતા પ્રવેશે છે ત્યારે તે જડતામય બની ગયેલું . દેખાય છે. એ ત્રીજી જડતા છે, રોગવાળા માણસને કાઈ સુજ્ઞ દયાળુ વૈદ્ય રોગને સમજાવે, તેની દવા આપે અને એ દવાથી તેની રાગજન્ય પીડાઓ શાંત થશે. ઇત્યાદિ સર્વ કહે, છતાં પેલા જડ તૈયાર ન થાય. આ છે જડતાના ઘન. ૯૨. વ્યાધિ થયા છે, તે પીડા કરે છે, તેને દૂર કરવાની ઈચ્છા છે, ચાગ્ય વૈદ્ય પાસે જવાનું છે, ત્યાં તે વૈદ્યની અનુકૂળતા પ્રમાણે વવાનુ` છે. આ સ અનુક્રમે કરવામાં આવે છે. આટલી તમન્ના જે અંદરના કરવા માટે જાગે તે એ વ્યાધિઓને વિલખ ન થાય. પણ તમન્ના જાગવી વ્યાધિ દૂર દુર થતાં ક્ષણ જોઈ એ.

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66