________________
સુધાબિંદુ
.૩૧
---
૮૯. ઘણી વખત ઘણાં માણસા ધર્મ કરતાં હાય છે અને ફળ તરફ જોયા કરતાં હાય છે. ફળમાં ખરેખર ગણાવી શકાય એવું કાંઈપણ પરિણામ ન હાય, સામે વિપરીત પરિણામ આવ્યું ાય અને વધતુ જતું હોય ત્યારે ધમ કરનારને અને એના તરફ જોનારને વિચિત્ર અને વરૂપભાવે જાગતા હાય છે. ધર્મી જીવને દુઃખનાં કારણુરૂપે પૂર્વકૃત કનો કહેવામાં આવે છે અને તે વ્યાજખી છે, પણ તેથી ધર્મ કરનારની સ્થિરતા
ઉદય છે એ પ્રમાણે
ચિરકાળ ટકતી નથી, કારણ કે તેની દૃષ્ટિ ફુલાભિમુખ છે. ફળ તા વિચિત્ર છે. આ પરિસ્થિતિમાં ધર્મસાધના એ પણ એક ફળ છે, એ સાધ્યું છે. એ કાંઈ ફાઈનુ સાધન નથી. સાપેક્ષ ભાવે જે આ સમજાઈ જાય તેા અસાષમાં એકદમ ફેર પડી જાય અને આવતાં દુઃખે જે ખરેખર પૂર્વીકૃત પરિણામ છે તે ભાગવતાં મીઠાં લાગે. પછી તે આવી ષ્ટિવાળે આત્મા અન્યને આદશ-ભૂત બની જાય. ધમ એ પરમ પદનું સાધન છે અને એ પુરુષાર્થ તરીકે સાધ્ય છે.
”. હીરાની એક નાનીશી કણી ગમે તેવા કાચને કાપી નાખે છે. જે કાચને કાપવા માટે ખીજી કાઇ વસ્તુ એ પ્રમાણે કાર્યક્ષમ થતી નથી. એ જ પ્રમાણે કાચ જેવાં દૂષણા કે પાપાને કાપી નાખવા માટે ધર્માંરૂપ-હીરાની કણી ખસ છે. પણ એ બનાવટી